Site icon News Continuous Bureau | Mumbai

Jammu-Kashmir Boat Accident: શ્રીનગરમાં મોટી દુર્ઘટના, જેલમ નદીમાં બોટ પલટી… ચારના મોત, આટલા વિદ્યાર્થીઓ ગુમ ..

Jammu-Kashmir Boat Accident: શ્રીનગરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં જેલમ નદીમાં બોટ ડૂબી ગઈ છે. આ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ચાર મૃતદેહ મળી આવ્યા છે પરંતુ હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પ્રારંભિક અહેવાલો અનુસાર બોટ પલટી ગઈ ત્યારે તેમાં 20 લોકો સવાર હતા. બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે.

Jammu-Kashmir Boat Accident Boat carrying passengers capsizes in Jhelum river

Jammu-Kashmir Boat Accident Boat carrying passengers capsizes in Jhelum river

News Continuous Bureau | Mumbai 

Jammu-Kashmir Boat Accident: જમ્મુ-કાશ્મીરમાં એક મોટી દુર્ઘટના થઇ  છે. આજે શ્રીનગર શહેરની બહાર જેલમ નદીમાં મુસાફરો અને શાળાના બાળકોથી ભરેલી બોટ ( Boat ) ડૂબી ગઈ હતી. જેમાં ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્રણ બાળકો હજુ પણ ગુમ છે. આ સિવાય અકસ્માતમાં અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. તેમાંથી મોટાભાગના બાળકો છે. આ મામલાના સંદર્ભમાં, શ્રીનગરના જિલ્લા પ્રશાસને સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું કે જ્યાં આ ઘટના બની હતી તે ગાંડાબલ નૌગામ વિસ્તારમાં બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે અને હાલ તે ચાલુ છે.

Join Our WhatsApp Channel

Jammu-Kashmir Boat Accident: એસડીઆરએફની ટીમ સ્થળ પર તૈનાત 

ડિઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં જેલમ નદીમાં બોટ પલટી જતાં એસડીઆરએફની ટીમ સ્થળ પર તૈનાત છે. ગુમ થયેલા લોકોની શોધ ચાલી રહી છે.

Jammu-Kashmir Boat Accident: વરસાદને કારણે જેલમ નદીના જળસ્તરમાં વધારો 

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા 72 કલાક દરમિયાન ભારે વરસાદને કારણે, જેલમ નદી ખતરાના નિશાનની નજીક વહી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદને કારણે જેલમ નદીના જળસ્તરમાં વધારો થયો છે.

આ સમાચાર પણ વાંચો : Gold rate rise : સોનામાં આગ ઝરતી તેજી, દરરોજ બનાવી રહ્યું છે નવા રેકોર્ડ; જાણો આજના લેટેસ્ટ ભાવ…

સોમવા બનિહાલના કિશ્તવારી પથેરમાં વરસાદના કારણે ભૂસ્ખલનને કારણે જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરનો ટ્રાફિક બંધ કરી દેવામાં આવ્યો હતો.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Modi Govt Cabinet Chintan Baithak વિકસિત ભારતના એજન્ડા પર ચિંતન શિબિર; કેન્દ્રીય મંત્રીમંડળની મહત્વની બેઠક અંગે સામે આવ્યા મોટા સંકેત
Aaditya Thackeray Defamation Notice ૭ દિવસમાં માફી માંગો અન્યથા… આદિત્ય ઠાકરેના વકીલોએ સ્વીકારી કાનૂની નોટિસ; કાનૂની લડત તેજ બની
ABVP Victory In DUSU Elections DUSU ચૂંટણીમાં ABVP નો ભવ્ય વિજય કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ બોલ્યા ‘આ યુવાનોનો અસલી અવાજ અને…’
Rahul Gandhi Attacks BJP ‘ભાજપ ચૂંટણી લડવા નથી માંગતી, પરંતુ…’ કોંગ્રેસ ઉમેદવારની ધરપકડ પર રાહુલ ગાંધીનો આકરો પ્રહાર
Exit mobile version