Site icon

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર?, કોંગ્રેસ-NC ગઠબંધન તરફ આગળ વધ્યું, જાણો ભાજપની સ્થિતિ..

Jammu Kashmir Election Results 2024 Live :જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. ચૂંટણીમાં ભાજપ અને એનસી-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

NC-Congress wins in J&K; BJP defies exit polls, retains Haryana for historic third term

NC-Congress wins in J&K; BJP defies exit polls, retains Haryana for historic third term

News Continuous Bureau | Mumbai

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણી ના છેલ્લા તબક્કાના મત ગણતરીના વલણો સ્પષ્ટપણે કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સની મોટી લીડ દર્શાવે છે. આ કેન્દ્રશાસિત પ્રદેશમાં કોંગ્રેસ અને એનસીનું ગઠબંધન પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્ય વિધાનસભામાં બહુમતી મેળવવા માટે 46 બેઠકો જીતવી જરૂરી છે અને ગઠબંધન 48 બેઠકો જીતવાની નજીક છે. ભાજપ 29 બેઠકો જીતવા જઈ રહી છે. 

Join Our WhatsApp Community

Jammu Kashmir Election Results 2024 Live : ચૂંટણીમાં ભાજપ અને એનસી-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો

જણાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષના ગાળા બાદ ચૂંટણી યોજાઈ છે. આ ચૂંટણીમાં કુલ 63.45 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણીમાં ભાજપ અને એનસી-કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. ગત વખતે ચૂંટણીમાં રાજ્યમાં સત્તા પર રહેલી પીડીપી આ વખતે માત્ર 3 બેઠકો પર જ ઘટી હતી. 

આ સમાચાર પણ વાંચો: Haryana Election Result 2024: હરિયાણામાં કોંગ્રેસે હારતી જોઈ ઢોલ વાળાને પણ આપી દીધી રજા, કહ્યુ- જાઓ હવે નથી વગાડવા; જુઓ વિડિયો..

જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.

Jammu Kashmir Election Results 2024 Live : જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ 2024

પાર્ટી                   લીડ/ સીટ 

ભાજપ               32

કોંગ્રેસ+                47

PDP                 5

OTH                 4

કુલ બેઠક   90

 

 

Vande Bharat Sleeper: વંદે ભારત સ્લીપર ટ્રેન નાલોન્ચિંગ પર બ્રેક લાગી, જાણો ક્યારે દોડશે પાટા પર.
Pakistan: પાકિસ્તાન કરી રહ્યું છે પરમાણુ પરીક્ષણ! ટ્રમ્પે ઇશારામાં જ કર્યો મોટો ખુલાસો
Donald Trump: ટ્રમ્પનું દુનિયાને ધમકીરૂપ નિવેદન: ‘આપણી પાસે દુનિયાને ૧૫૦ વખત તબાહ કરવા માટે પૂરતા હથિયાર,’ નિવેદનથી ખળભળાટ.
India Women World Cup 2025:અભિનંદન ભારત! ઈતિહાસનું પુનરાવર્તન: ’83 ના કપિલની કમાલ બાદ, ’25 માં હરમનપ્રીતની સેનાએ ટ્રોફી જીતીને ‘નકારો’ કહેનારાઓને આપ્યો જડબાતોડ જવાબ!
Exit mobile version