Site icon

JDU: ખાલી ચા બિસ્કીટ મળ્યા સમોસા ક્યાં ગયા? ઇન્ડિયા ની બેઠક બાદ જેડીયુના સાંસદની ટીકા…

JDU: જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નિતેશ કુમારે પણ ટીકા કરી હતી કે માત્ર અંગ્રેજીમાં બોલો તો નહીં ચાલે હિન્દી એ ભારતની ભાષા છે અને તે ભાષામાં વાતચીત કરવી જોઈએ.

JDU I.N.D.I.A bloc's meeting ended without samosa JDU MP Sunilkumar Pintu's take on Opposition

JDU I.N.D.I.A bloc's meeting ended without samosa JDU MP Sunilkumar Pintu's take on Opposition

News Continuous Bureau | Mumbai

JDU: પાંચ રાજ્યોની ચૂંટણી પરિણામ નકારાત્મક આવ્યા બાદ હવે ઈન્ડિયાની બેઠકમાં ( INDIA Meeting ) ખટરાગ જોવા મળી રહ્યો છે. જનતા દળ યુનાઇટેડના સાંસદ સુનિલકુમાર પીન્ટુ ( sunil kumar pintu ) એ કહ્યું કે દિલ્હી ( Delhi ) ખાતે યોજાયેલી ઈન્ડિયાની બેઠકમાં માત્ર ચા અને બિસ્કીટ મળ્યા પણ સમોસા ( Samosa ) તો મળ્યા જ નહીં. તેમનો ઈશારો એ બાબતે હતો કે ઈન્ડિયાની બેઠકમાં માત્ર ઉપર છેલ્લી ચર્ચા થઈ પરંતુ ઠોસ નિર્ણયો લેવાયા નથી.

Join Our WhatsApp Community

આ ઉપરાંત જનતા દળ યુનાઇટેડના અધ્યક્ષ નિતેશ કુમારે ( Nitish Kumar ) પણ ટીકા કરી હતી કે માત્ર અંગ્રેજીમાં બોલો તો નહીં ચાલે હિન્દી એ ભારતની ભાષા છે અને તે ભાષામાં વાતચીત કરવી જોઈએ. ઉલ્લેખનીય છે કે આ એક એવો મુદ્દો છે જેના પર દક્ષિણ ભારતની પાર્ટીઓ વાંધો ઉચકી શકે છે. તેમ છતાં જનતા દળ યુનાઇટેડ એ સંવેદનશીલ મુદ્દા પર પોતાની ટિપ્પણી કરીને વાતાવરણ ગરમ રાખ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન પદની ( Prime Minister ) જાહેરાત સંદર્ભે મમતા બેનર્જીએ કોઈ દલિત વ્યક્તિનું નામ આગળ કરવાનું સૂચન કર્યું હતું.

આ સમાચાર પણ વાંચો :  Mumbai: મુંબઈના નાાળાઓમાં કશું પણ નાખ્યું છે તો ખબરદાર, બહુ જલ્દી દંડ લાગુ કરવામાં આવશે.

આમ કોંગ્રેસ પાર્ટીની હાલત એક સાંધે ત્યાં 13 તૂટે જેવી થઈ છે.

Voter List: આધાર કાર્ડ જ નહીં, આ દસ્તાવેજો પણ રાખો તૈયાર: મતદાર યાદી સુધારણા માટે આજથી BLO ઘરે-ઘરે જશે
Manipur clashes: મણિપુરના ચુરાચાંદપુરમાં સુરક્ષાબળોની મોટી કાર્યવાહી, અથડામણમાં UKNAના આટલા ઉગ્રવાદીઓને ઠાર કર્યા
Election Commission: ચૂંટણી પંચ મિશન મોડ પર; 12 રાજ્યોમાં ‘SIR’ અભિયાન શરૂ, આ તારીખે પ્રસિદ્ધ થશે અંતિમ યાદી
Diabetes Food: ભારતીય રેલવે પ્રવાસમાં ‘શુગર’ નહીં વધે! હવે ડાયાબિટીસના દર્દીઓને ‘આ’ ટ્રેનોમાં મળશે ‘ડાયાબેટિક ફૂડ’!
Exit mobile version