Site icon

Karnataka Assembly Election 2023 :શરૂઆતી વલણોમાં જ કાંટે કી ટક્કર, કોંગ્રેસની સેન્ચુરી, તો ભાજપ આટલી પર આગળ, જુઓ પળેપળની અપડેટ

કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે.

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

No Confidence Motion: Rahul Gandhi's attack on Manipur issue, Prime Minister Narendra Modi will answer the no confidence motion today

News Continuous Bureau | Mumbai

Karnataka Assembly Election 2023: કર્ણાટકમાં આજે વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યા છે. 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. પોસ્ટલ બેલેટની મતગણતરી હજુ ચાલુ છે. પ્રારંભિક વલણોમાં કોંગ્રેસ આગળ છે. જ્યારે બીજેપી બીજા અને જેડીએસ ત્રીજા નંબરે છે. સત્તાધારી ભાજપે ફરી એકવાર સત્તામાં આવવા માટે ભરપૂર પ્રયાસો કર્યા છે, ત્યારે કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે.

Join Our WhatsApp Community

કોણ કેટલી સીટ આગળ ?

પ્રારંભિક વલણોમાં કર્ણાટકમાં કોંગ્રેસ 93 સીટો પર આગળ છે. જ્યારે ભાજપ પાછળ જઈ રહ્યું છે. પાર્ટી હવે 73 સીટો પર આગળ છે. જ્યારે જેડીએસ 12 સીટ પર અને અપક્ષ 5 સીટ પર આગળ છે.

આ સમાચાર પણ વાંચો:  બોરીવલીના ગોરાઈ રોડને આખરે મોકળાશ મળી, તમામ ઝુપડા તોડી પડાયા. જુઓ વિડિયો

ઉલ્લેખનીય છે કે 10 મેના રોજ કર્ણાટકમાં 224 સીટો પર મતદાન થયું હતું. જેમાં રેકોર્ડબ્રેક 73.19 ટકા મતદાન થયું હતું. ત્યારે આજે કર્ણાટક વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઇ રહ્યું છે. ત્યારે આજે લગભગ 2,615 ઉમેદવારોનું ભાવિ નક્કી થશે.

Narendra Modi: PM મોદી અને તેમના દિવંગત માતાના ડીપફેક વીડિયો મામલે કોંગ્રેસ સામે દિલ્હી પોલીસે કરી મોટી કાર્યવાહી
ITR Deadline: શું ખરેખર આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવાઈ? વિભાગે કરદાતાઓને આપ્યું મોટું અપડેટ
Nepal: નેપાળમાં ‘જેન-ઝેડ’ આંદોલને રાજકીય ઉથલપાથલ ની સાથે સાથે થયું અબજોનું નુકસાન, દેશ ચૂકવી રહ્યો છે તેની ભારે કિંમત
Israel: ઇઝરાયેલ ચારે તરફ થી ઘેરાયું! આરબ દેશોએ બનાવ્યો તેની વિરુદ્ધ ખતરનાક પ્લાન
Exit mobile version