Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના બાદ મંકીપોક્સનું જોખમ- આ રાજ્યમાં સામે આવ્યો બીજો કેસ-આરોગ્ય તંત્ર દોડતું થયું

News Continuous Bureau | Mumbai

દેશમાં કોરોના(Corona) બાદ હવે મંકીપોક્સનો(Monkeypox) પ્રકોપ ચિંતાનો વિષય બની રહ્યો છે.

Join Our WhatsApp Channel

કેરળમાં(Kerala) આજે એટલે કે સોમવારે મંકીપોક્સના બીજા કેસની(Monkeypox case) પુષ્ટિ થઈ છે. 

વિદેશથી કેરળના કુન્નુર(Coonoor) પહોંચેલા યુવકનો રિપોર્ટ પોઝિટિવ(Positive) આવ્યો છે. 

હાલમાં તેને પરિયારામ મેડિકલ કોલેજમાં(Pariyaram Medical College) દાખલ કરવામાં આવ્યો છે અને તેના સંપર્કમાં આવેલા લોકો પર પણ નજર રાખવામાં આવી રહી છે.

નોંધનીય છે કે ગુરુવારે દેશમાં મંકીપોક્સનો પહેલો કેસ આવ્યા બાદ કેરળમાં કેન્દ્રની ટીમ મોકલવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો : વિપક્ષે ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જાહેર કર્યાં- આ હસ્તીને ઉતાર્યાં મેદાનમાં- જાણો વિગતે 

India Boosts LPG Production Amid Hormuz Crisis દેશમાં વધતા જોખમને ધ્યાનમાં રાખીને એલપીજી ઉત્પાદન વધારવા સરકારનો મોટો નિર્ણય
Putin Arrives in Delhi for BRICS Summit BRICS સમિટમાં સામેલ થવા ભારત પહોંચ્યા પુતિન, સુખોઈથી લઈને ક્રૂડ ઓઈલ પર થઈ શકે છે મોટી ડીલ
BRICS Summit 2026 Delhi દિલ્હીમાં BRICS શિખર સંમેલનનો આજથી પ્રારંભ વડાપ્રધાન મોદીએ કર્યું સ્વાગત, પુતિન અને શી જિનપિંગની મુલાકાત પર દેશભરની નજર
DRI Wildlife Smuggling Crackdown ડીઆરઆઈનું દેશવ્યાપી અભિયાન વન્યજીવ તસ્કરીમાં બે દીપડાની ચામડી અને ૧૮૦ જીવતા કાચબા જપ્ત, ૧૩ ઝડપાયા
Exit mobile version