Site icon

કેન્દ્ર સરકારના એલાન બાદ ખેડૂતોએ પણ દેખાડ્યું ‘મોટું દિલ’, લીધો આ મોટો નિર્ણય; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 27 નવેમ્બર  2021

Join Our WhatsApp Community

શનિવાર.

સંસદમાં બિલ રજૂ થયાના બે દિવસ પહેલા ખેડૂતોએ મોટો નિર્ણય લીધો છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ ખેડૂતોએ પ્રસ્તાવિત ટ્રેક્ટર માર્ચને સંસદ સુધી સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.

આજે મળેલી ખેડૂત સંઘની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.  

આજે સિંધુ અને ટિકરી બોડર પર સંયુક્ત ખેડૂત મોરચાના નેતાઓએ બેઠક યોજી હતી. આ બેઠકમાં આગળની રણનીતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 

મહત્વનું છે કે આ પહેલા કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે આજે કિસાનોને અપીલ કરી હતી કે પ્રદર્શન સમાપ્ત કરી બધા લોકો પોત-પોતાના ઘરે ચાલ્યા જાય.  

કોરોનાનો નવો ખતરો, નવો નિયમ : આ દેશમાંથી મુંબઈ આવનાર યાત્રીઓએ ફરજિયાત થવું પડશે ક્વોરન્ટાઈન
 

Braving Missiles & Mines: મોત સામે જંગ જીત્યા ભારતીય નાવિકો! હોર્મુઝની ખાડીમાં બારૂદી સુરંગો વચ્ચેથી LPG જહાજ સુરક્ષિત લાવ્યા, દેશભરમાં થઈ રહ્યા છે વખાણ.
Double Whammy for Nainital: નૈનીતાલમાં ‘બ્લેકઆઉટ’: ગેસ સંકટ બાદ વીજળી પણ ગઈ, ૮૦ હજારની વસ્તી પરેશાન; ટૂરિઝમ સેક્ટરને મોટો ઝટકો.
Indore Fire: ઇન્દોરમાં ઈલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ દરમિયાન બ્લાસ્ટ? ભીષણ આગમાં ૭ લોકોના કરૂણ મોત, ૩ માળનું મકાન રાખમાં ફેરવાયું; જાણો સમગ્ર ઘટના
LPG સ્કેમ એલર્ટ: એક ખોટી ક્લિક અને ખાતું ખાલી! ગેસ ગ્રાહકો માટે સાયબર પોલીસની મોટી ચેતવણી; જાણો બચવાના ઉપાયો.
Exit mobile version