Site icon

વિપક્ષ માટે એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ, રાહુલ ગાંધીની ‘બ્રેકફાસ્ટ મિટિંગ’માં ગેરહાજર રહી આ બે પાર્ટી

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 03 ઓગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર 

સંસદના ચોમાસુ સત્ર વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં વિપક્ષી પાર્ટીઓની બેઠક મળી હતી, જેમાં વિપક્ષની એકતાને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

રાહુલ ગાંધીએ આજે વિપક્ષી પાર્ટીઓને નાસ્તા પર બોલાવી હતી અને તેમના 'બ્રેકફાસ્ટ પોલિટિક્સ'માં 14 વિપક્ષી દળના નેતા સામેલ થયા હતા. 

જોકે આ બેઠકમાં બે વિપક્ષી પાર્ટી ઓ આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી  તરફથી એક પણ નેતા ઉપસ્થિત રહ્યા ન હતા.

આ અંગે બંને પાર્ટીઓ તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

દિલ્હીની કોન્સ્ટિટ્યુશન ક્લબમાં રાહુલ ગાંધીની બેઠકમાં કોંગ્રેસ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (TMC), રાષ્ટ્રીય જનતા દળ (RJD), શિવસેના, સમાજવાદી પાર્ટી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP), ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (CPI), સીપીએમ, આઈયૂએમએલ, આરએસપી, કેસીએમ, નેશનલ કોન્ફરન્સ, ઝારખંડ મુક્તિ મોર્ચા અને ડીએમકેના નેતા સામેલ થયા હતા. 

 બાપરે! વેક્સિન માટે આ તે કેવી હાલાકી? આટલા કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ના મળી વેક્સિન; જાણો વિગત

Western Railway Special Train: પશ્ચિમ રેલવે ચલાવશે અમદાવાદ અને મંગલુરુ વચ્ચે સ્પેશિયલ ટ્રેન
Pawan Hans Helicopter Crash Andaman: સમુદ્રની લહેરો વચ્ચે મોતનો ખેલ! અંદમાનમાં પવન હંસ હેલિકોપ્ટરનું ક્રેશ લેન્ડિંગ; પાયલોટે જાનની બાજી લગાવી ૭ મુસાફરોને ઉગાર્યા.
Jeera Price 2026: જીરામાં નવી સિઝનની રાહ : માંગ કરતા પુરવઠો વધવાના સંકેત
Youth Congress President Arrested: દિલ્હીમાં AI સમિટ દરમિયાન ‘શર્ટલેસ’ પ્રદર્શન બદલ યુવા કોંગ્રેસના અધ્યક્ષ ઉદય ભાનુ ચિબની ધરપકડ; પોલીસ સ્ટેશન બહાર ચુસ્ત બંદોબસ્ત.
Exit mobile version