ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૨૯ એપ્રિલ 2021
ગુરૂવાર
ઉત્તર પ્રદેશમાં લૉકડાઉન હવેથી શુક્રવારે રાતે 8 વાગ્યાથી મંગળવારે સવારે 7 વાગ્યા સુધી લાગુ રહેશે.
પહેલા લૉકડાઉન સોમવારે સવારે 7 વાગ્યે સમાપ્ત થઇ જતું હતું પરંતુ રાજ્યમાં કોરોનાના વધી રહેલા કેસને જોતા સરકારે અઠવાડિયામાં 3 દિવસ લૉકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે.
મહારાષ્ટ્ર, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં તે 10 રાજ્યોમાં સામેલ છે જ્યાં કોરોનાથી રોજ થનારા મોતના 79 ટકા મામલા સામે આવે છે.