News Continuous Bureau | Mumbai
- લોહરી નવીકરણ અને આશાનું પ્રતીક છે: પીએમ
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું: “લોહરી ઘણા લોકો માટે, ખાસ કરીને ઉત્તર ભારતના લોકો માટે વિશેષ મહત્વ ધરાવે છે. તે નવીકરણ અને આશાનું પ્રતીક છે. તે કૃષિ અને આપણા મહેનતુ ખેડૂતો સાથે પણ જોડાયેલું છે.
આજે સાંજે, મને દિલ્હીના નારાયણામાં એક કાર્યક્રમમાં લોહરી ઉજવવાની તક મળી. જીવનના વિવિધ ક્ષેત્રના લોકો, ખાસ કરીને યુવાનો અને મહિલાઓએ ઉજવણીમાં ભાગ લીધો હતો.
દરેકને લોહરીની શુભકામનાઓ!
Lohri has a special significance for several people, particularly those from Northern India. It symbolises renewal and hope. It is also linked with agriculture and our hardworking farmers.
This evening, I had the opportunity to mark Lohri at a programme in Naraina in Delhi.… pic.twitter.com/WUv6pnQZNP
— Narendra Modi (@narendramodi) January 13, 2025
“દિલ્હીમાં લોહરી કાર્યક્રમની કેટલીક વધુ ઝલક.”
આ સમાચાર પણ વાંચો: NIPER Ahmedabad: નાઇપર અમદાવાદ, ગાંધીનગર અને આઇટીઆરએ, જામનગર વચ્ચે એમઓયુ પર થયા હસ્તાક્ષર
Some more glimpses from the Lohri programme in Delhi. pic.twitter.com/bMbGuLwR3i
— Narendra Modi (@narendramodi) January 13, 2025
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
