News Continuous Bureau | Mumbai
Lok Sabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ તેલંગાણા ખાતે કરીમ નગર વિસ્તારમાં પ્રચાર સભાને સંબોધિત કરતા સમયે રાહુલ ગાંધી ( Rahul Gandhi ) પર નિશાનો સાધ્યો હતો.. વડાપ્રધાને કહ્યું હતું કે રાહુલ ગાંધી હવે શા માટે અદાણી અને અંબાણી નું નામ નથી લઈ રહ્યા. તેમણે એવું પણ કહ્યું હતું કે ગત પાંચ વર્ષથી રાફેલ તેમજ અદાણી અને અંબાણીનો મુદ્દો કોંગ્રેસ પાર્ટી એ ઊંચક્યો હતો અને હવે ચૂંટણી આવતા સમગ્ર મુદ્દે ચૂપ છે.
#રાહુલગાંધીને #અદાણી અને #અંબાણી તરફથી પૈસા મળી ગયા કે? હવે કેમ પ્રચારમાંથી #વેપારીઓના નામ ગાયબ થયા…. #વડાપ્રધાન #મોદીનો સવાલ.#NarendraModi #RahulGandhi #Ambani #Adani #Congress #PMModi #BJP #newscontinuous pic.twitter.com/ClbU9vcUdi
— news continuous (@NewsContinuous) May 8, 2024
Lok Sabha Election 2024 : વડાપ્રધાને અદાણી અંબાણી સંદર્ભે શું કીધું.
વડાપ્રધાને ( Narendra Modi ) અદાણી અને અંબાણી સંદર્ભે એવું જણાવ્યું કે? વડાપ્રધાને અદાણી ( Gautam Adani ) અને અંબાણી ( Mukesh Ambani ) સંદર્ભે એવું જણાવ્યું કે ગત પાંચ વર્ષોથી કોંગ્રેસ ( congress ) પાર્ટી એ રફેલો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારબાદ રફેલ સંદર્ભે તેમણે પછડાટ ખાધી. તેમણે અદાણી અને અંબાણીનો પણ મુદ્દો ઉઠ્યો પરંતુ ચૂંટણી આવતાની સાથે જ તેઓ આ સમગ્ર મામલે ચૂક થઈ ગયા હતા.. આવું તેમણે શા માટે કર્યું તે વિચારવાનો વિષય છે.
આ સમાચાર પણ વાંચો: Indian Coast Guard: ભારતીય કોસ્ટ ગાર્ડે શિપબિલ્ડીંગમાં સ્વદેશી સામગ્રીને પ્રોત્સાહન આપવા માટે સ્વદેશી મરીન ગ્રેડ સ્ટીલ માટે ખાનગી ક્ષેત્ર સાથે એમઓયુ કર્યા