Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: પ્રખ્યાત ગાયિકા અનુરાધા પૌડવાલ ભાજપમાં જોડાતા આપ્યુ આ નિવેદન.. જુઓ વિડીયો..

Lok Sabha Elections: મને ખુશી છે કે હું તે સરકારમાં જોડાઈ રહી છું જે સનાતન (ધર્મ) સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આજે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું એ મારું સૌભાગ્ય છે.

Lok Sabha Elections Famous singer Anuradha Paudwal gave this statement while joining BJP.. Watch the video..

Lok Sabha Elections Famous singer Anuradha Paudwal gave this statement while joining BJP.. Watch the video..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Elections: દેશમાં લોકસભા ચૂંટણી ની તારીખો જાહેર થતા પહેલા પ્રખ્યાત બોલિવૂડ ગાયિકા અને ભજન ગાયિકા અનુરાધા પૌડવાલ ભારતીય જનતા પાર્ટી  ( BJP ) માં જોડાઈ ગયા હતા. તે એવા સમયે ભાજપમાં જોડાયા હતા. જ્યારે લોકસભાની ચૂંટણી માટે પાર્ટીમાં ઉમેદવારોને ટિકિટ આપવાની પ્રક્રિયા ચાલી રહી છે. શનિવારે તેમણે ભારતીય જનતા પાર્ટીનું સભ્યપદ સ્વીકાર્યું હતું. મળતી માહિતી મુજબ, પાર્ટી ચૂંટણી માટે પ્રખ્યાત ગાયકને મોટી જવાબદારી આપી શકે છે. તે પાર્ટીના સ્ટાર ચૂંટણી પ્રચારક પણ બની શકે છે. 

Join Our WhatsApp Channel

 પાર્ટી મને જે પણ સૂચન કરશે તે પ્રમાણે હું આગળ વધીશ.

બીજેપી હેડક્વાર્ટર ખાતે પાર્ટીના નેતાઓ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં પૌડવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ( Narendra Modi ) પ્રશંસા કરી અને કહ્યું હતું કે તેઓ મોદીના નેતૃત્વવાળી પાર્ટીમાં જોડાઈને ખુશ છે. તેમજ તેમણે વધુમાં કહ્યું હતું કે મને ખુશી છે કે હું તે સરકારમાં જોડાઈ રહી છું. જે સનાતન (ધર્મ) સાથે ઊંડો સંબંધ ધરાવે છે. આજે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું એ મારું સૌભાગ્ય છે.

આ સમાચાર પણ વાંચો :  Lok Sabha Election 2024: આ વર્ષે કોણ બનાવશે સરકાર, ભૂતકાળના આ આંકડાઓ પરથી NDAના દાવાને સમજો.. જાણો વિગતે..

જાણીતા પ્લેબેક સિંગર ( Anuradha Paudwal ) ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહ ( Arun Singh ) અને મુખ્ય પ્રવક્તા અનિલ બલુની સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં પાર્ટીમાં જોડાયા હતા. તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તે લોકસભાની ચૂંટણી લડશે? અનુરાધા પૌડવાલે કહ્યું કે મને હજુ ખબર નથી, તેઓ (હાઈ કમાન્ડ) મને જે પણ સૂચન કરશે તે પ્રમાણે હું આગળ વધીશ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Rahul Gandhi Overnight Protest PM Residence PM આવાસ બહાર રાહુલ ગાંધીના આખી રાત ધામા? મોદી, શાહ અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની ઉગ્ર માંગથી રાજકારણ ગરમાયું!
Education Budget Share In Modi Govt દેશના ભવિષ્ય કરતા રોડરસ્તા વધુ મહત્વના? છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ મંત્રાલયની ફાળવણીમાં મોટો કાપ
CJP Sacks Spokesperson Vijeta Dahiya આંદોલન દરમિયાન બર્ગર ખાવું ભારે પડ્યું CJP એ પ્રવક્તા વિજેતા દહિયાને પદ પરથી હટાવ્યા
Exit mobile version