Site icon News Continuous Bureau | Mumbai

સંસદનું શિયાળુ સત્ર: વિપક્ષના હોબાળા વચ્ચે કૃષિ કાયદા પરત લેવાનું બિલ લોકસભામાં પાસ; ફરી એકવાર  લોકસભાની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 29 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર.

લોકસભામાં વિપક્ષના હંગામા વચ્ચે, 3 કૃષિ કાયદા પરત લેવાનું બિલ પસાર કરવામાં આવ્યું છે.

કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે બિલ પરત કરવા રજૂ કર્યુ હતું સાથે જ લોકસભા કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. 

કહેવામાં આવી રહ્યું છે કે રાજયસભામાં પણ આજે જ રજુ થઇ શકે છે કૃષિ કાયદા પરત કરવાનું બિલ

ઉલ્લેખનીય છે કે ગુરુ પર્વના અવસર પર રાષ્ટ્રને સંબોધનમાં પીએમ મોદીએ આ કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કરી હતી.

Opposition Leaders Tea Meeting રાહુલ ગાંધીના ઘરે વિપક્ષી નેતાઓની ટીપાર્ટી, સંસદથી લઈને ચૂંટણી સુધીની આગળની સંયુક્ત રણનીતિ ઘડાશે
Piyush Goyal Targets Rahul Gandhi એક CEC ને કેબિનેટમાં લીધા, બીજાને પદ્મવિભૂષણ આપ્યો; પિયૂષ ગોયલે રાહુલ ગાંધી પર કર્યો આકરો પલટવાર
Election Commission U Turn બેકફૂટ પર ચૂંટણી પંચ, માત્ર ૩૦ દિવસની અંદર પોતાના જ જૂના ૫ મોટા નિર્ણયો બદલ્યા
Jantar Mantar Protest Site જંતરમંતર પર પ્રદર્શન પ્રતિબંધનો મામલો સુપ્રીમ કોર્ટ પહોંચ્યો, આ તારીખે તમામ અરજીઓ પર સંયુક્ત સુનાવણી
Exit mobile version