Site icon

Congress: સુરતમાં કોંગ્રેસ પાર્ટી ને એક સાદો પ્રસ્તાવક પણ ના મળ્યો. કેન્ડીડેડ નું ફોર્મ રદ થયું.

Congress: સુરતમાં કોંગ્રેસ પાર્ટીની ફજેતી થઈ છે, અહીં કોંગ્રેસ પાર્ટીના પ્રસ્તાવકનું હાલ ઠામ ઠેકાણું નથી.

News Continuous Bureau | Mumbai

Congress: ગુજરાતમાં સુરતના કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ નિલેશ કુંભાણીનું નામાંકન રદ થયું છે. જ્યારે ચૂંટણી અધિકારી સામે પ્રસ્તાવકને રજૂ કરવાનો સમય આવ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટીના કેન્ડિડેટ નિલેશ કુંભાણી પ્રસ્તાવકને લઈને પહોંચી શક્યા નહીં. પરિણામ સ્વરૂપ તેમનું ફોર્મ રદ્દ કરવામાં આવ્યું છે.

Join Our WhatsApp Community

Congress: ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ફોર્મ પર વાંધો લીધો હતો.

ભારતીય જનતા પાર્ટીના કેન્ડિડેટ દિનેશ જોધાણીએ કોંગ્રેસના કેન્ડિડેટ નિલેશ કુંભાણીના ફોર્મ અને તેના ત્રણ પ્રસ્તાવક પર વાંધો લીધો હતો. જેને પગલે કલેક્ટર ઓફિસમાં સુનાવણી રાખવામાં આવી હતી. જોકે આ સુનાવણી દરમિયાન પ્રસ્તાવક પહોંચી શક્યો નહીં.

Congress: હવે આરોપ અને પ્રત્યારોપ શરૂ થયો.

કોંગ્રેસ પાર્ટીના નેતા અને એડવોકેટ બાબુ મંગુકીયાએ કહ્યું છે કે સરકારનું દબાવ તંત્ર ચાલુ છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે અમારા ત્રણ પ્રસ્તાવકોનું અપહરણ કરવામાં આવ્યું છે. પ્રસ્તાવકોની સિગ્નેચરને મુદ્દો બનાવીને ફોર્મ રદ કરવું એ ગેરકાયદેસર છે અને તેથી અમે કોર્ટનો સહારો લેશું.

BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Donald Trump’s Peace Plan: ડોનાલ્ડ ટ્રમ્પની ‘શાંતિ યોજના’માં કાશ્મીરનો ઉલ્લેખ! શું અમેરિકા ભારતની આંતરિક બાબતોમાં દખલ કરશે? જાણો દિલ્હીમાં કેમ મચી છે હલચલ
Exit mobile version