Site icon

Lok Sabha Election Results 2024 LIVE : લોકસભા ચૂંટણીના મહાસંગ્રામનું આજે પરિણામ, 543 સીટની મતગણતરી શરૂ, લાઇવ પરિણામો જુઓ ક્લિક કરો..

Lok Sabha Election Results 2024 LIVE : લોકસભા ચૂંટણી 2024 અને 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. આજે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઈ છે. લાઇવ પરિણામો જાણો ન્યુઝ કન્ટિન્યુઝ વેબસાઈટ..

Lok Sabha Election Results 2024 LIVE 2024 Lok Sabha Election Results stay updated with news continuous for Lok Sabha Election Results

Lok Sabha Election Results 2024 LIVE 2024 Lok Sabha Election Results stay updated with news continuous for Lok Sabha Election Results

News Continuous Bureau | Mumbai 

 Lok Sabha Election Results 2024 LIVE : આજે દેશને આગામી 5 વર્ષ માટે જનાદેશ મળશે. લોકસભા ચૂંટણી 2024 અને 2 રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવી રહ્યા છે. મંગળવારે સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઇ ગઈ છે. લાઇવ પરિણામો જાણો ન્યુઝ કન્ટિન્યુઝ વેબસાઈટ..

Join Our WhatsApp Community

1 જૂનના રોજ જાહેર થયેલા પોલ ઓફ પોલ મુજબ ભાજપ સરકાર બનાવે તેવી શક્યતા છે. જો એક્ઝિટ પોલનું માનીએ તો દેશમાં પીએમ મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત એનડીએ સરકાર બની શકે છે અને ભાજપ ગઠબંધનને 300થી વધુ બેઠકો મળવાની આશા છે. તે જ સમયે, કેટલાક એક્ઝિટ પોલમાં એનડીએને 400થી વધુ બેઠકો મળવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે.

Lok Sabha Election Result:  મતગણતરી ક્યારે શરૂ થશે, ચૂંટણી પંચની વેબસાઈટ અને એપ પર પરિણામ કેવી રીતે જોવું. એક ક્લિકમાં જાણો..

India on Board of Peace:ટ્રમ્પની જાળમાં ફસાવા તૈયાર નથી પીએમ મોદી! ‘બોર્ડ ઓફ પીસ’ માં જોડાતા પહેલા ૧૦૦ વાર કેમ વિચારી રહ્યું છે ભારત? જાણો ૩ મુખ્ય કારણો
PM Narendra Modi: બાળાસાહેબ ઠાકરે એટલે અણનમ નેતૃત્વ! જન્મ શતાબ્દી પર PM મોદીએ મરાઠીમાં પોસ્ટ શેર કરી વધાર્યું મહારાષ્ટ્રનું માન; જાણો આખી વિગત
Pakistan US Relations: અમેરિકા સાથે દોસ્તી અને જનતા સાથે દુશ્મની! ટ્રમ્પને ખુશ કરવાના ચક્કરમાં પાકિસ્તાન સળગ્યું; જાણો શું છે આ ‘બોર્ડ ઓફ પીસ’ વિવાદ.
Mumbai Mayor Race:મુંબઈના મેયરની ખુરશી પર કોણ? ભાજપની ‘ટોપ 10’ મહિલા લિસ્ટમાં આ 3 નામ સૌથી શક્તિશાળી; જાણો કોણ મારી જશે બાજી.
Exit mobile version