Site icon News Continuous Bureau | Mumbai

સાંસદોના સસ્પેન્શન પર લોકસભા અને રાજ્યસભામાં ભારે હંગામો, બંને ગૃહની કાર્યવાહી આટલા વાગ્યા સુધી સ્થગિત 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Channel

બુધવાર 

સંસદના શિયાળુ સત્રનો ત્રીજો દિવસે પણ હોબાળા સભર રહ્યો છે. 

12 સાંસદોની બરખાસ્તગી પર રાજ્યસભા અને લોકસભામાં વિપક્ષે હોબાળો કર્યો છે. 

વિપક્ષના જોરદાર હોબાળા વચ્ચે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે 

એટલે કે હવે બંને ગૃહની કાર્યવાહી 12 વાગ્યે  શરૂ થશે.

મહારાષ્ટ્રના  બે ટુકડા નહીં થાય, કેન્દ્ર સરકારે સંસદમાં સ્પષ્ટતા કરી

Mandi Car Accident મંડીમાં ભયાનક માર્ગ અકસ્માત જોગીન્દરનગરના લડભડોલ પાસે કાર ખીણમાં ખાબકતાં 6 યુવકોના મોત, વિસ્તારમાં શોક
Parliament Special Session Alert સંસદના વિશેષ સત્રની તૈયારી? 10 દિવસ સાંસદોને દિલ્હી આવવા તૈયાર રહેવા સૂચનાથી રાજકીય ચર્ચા શરૂ
Cyclone Akvan Alert વાવાઝોડું અકવાન નો ખતરો, આ તારીખે ૧૪૫ કિમી પ્રતિ કલાકના પવન સાથે ત્રાટકશે, દરિયાકાંઠા વિસ્તારોમાં એલર્ટ
Rahul Gandhi Vote Theft Claim અમેરિકામાં રાહુલ ગાંધીનો ‘વૉટ ચોરી’નો દાવો ભાજપનો પલટવાર, કહ્યું ‘તેઓ ભારતના મીર જાફર..’
Exit mobile version