Site icon

પહેલી વાર એન્જિનિયર સંભાળશે ભારતીય સેના, નરવણેના સ્થાને આ લેફ્ટ. જનરલ બનશે દેશના આર્મી ચીફ; કેન્દ્ર સરકારે આપી લીલીઝંડી

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકારે(Central govt) દેશના નવા આર્મી ચીફ(Army Chief) તરીકે જનરલ મનોજ પાંડેના(General Manoj Pandey) નામ પર મહોર લગાવી દીધી છે. 

Join Our WhatsApp Community

લેફ્ટિનેન્ટ જનરલ(Lieutenant General) મનોજ પાંડે આર્મી ચીફ તરીકે નિયુક્ત થનારા દેશના પહેલા એન્જિનિયર(Engineer) બનશે.  

જનરલ મનોજ પાંડે 30 એપ્રિલે નિવૃત થનારા નરવણેનું(Naravane) સ્થાન ગ્રહણ કરશે. 

લે.જનરલ મનોજ પાંડે એવા પહેલા એન્જિનિયર હશે જે ભારતીય સેનાને(Indian Army) કમાન્ડ કરશે.

તેઓ અગાઉ ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર(Commanding Officer) રહી ચૂક્યા છે અને આંદામાન અને નિકોબાર(Andaman Nicobar) કમાન્ડના કમાન્ડર-ઈન-ચીફનું(Commandar and Chief) પદ પણ સંભાળી ચૂક્યા છે. 

તેમને પરમ વિશિષ્ટ સેવા મેડલ, અતિ વિશેષ સેવા મેડલ અને વિશિષ્ઠ સેવા મેડલ મળ્યા છે

આ સમાચાર પણ વાંચો : સુપ્રીમ કોર્ટ પહોંચ્યો બુલડોઝરનો મામલો, જમીઅત ઉલમા-એ-હિંદે કોર્ટમાં દાખલ કરી અરજી.. કરી આ માંગણી 

Uttarakhand Disaster: ઉત્તરાખંડના સહસ્ત્રધારા માં ફાટ્યું વાદળ, રમકડાંની જેમ તણાઈ કાર, જાણો ક્યાં થયું કેટલું નુકશાન
Dog punishment: હવે માણસ ની જેમ કુતરાઓ ને પણ થશે આવી સજા, ઉત્તર પ્રદેશ સરકારે લીધો અનોખો નિર્ણય
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Supreme Court: સુપ્રીમ કોર્ટે વનતારા કેસની સુનાવણી દરમિયાન કરી મહત્વપૂર્ણ ટિપ્પણી, હાથી રાખવા ને લઈને કહી આવી વાત
Exit mobile version