મધ્યપ્રદેશના ખંડવાના ભાજપના સાંસદ નંદકુમાર સિંહનું નિધન થયું છે.
તેમની દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તેમને કોવિડ -19 ચેપ લાગ્યો હતો.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યના મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ લોકસભા સાંસદના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો.
નંદકુમાર સિંહ ચૌહાણ ભાજપ ના ભૂતપુર્વ પ્રદેશ અધ્યક્ષ રહ્યાં છે.