Site icon News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025 PM Modi : ‘એકતાનો મહાયજ્ઞ’ પૂર્ણ થયો…: મહાકુંભના સમાપન પર PM મોદીએ લખ્યો બ્લોગ,  વ્યક્ત કર્યા વિચારો.. 

Mahakumbh 2025 PM Modi : પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે: પ્રધાનમંત્રી

Mahakumbh 2025 PM Modi PM Modi pens blog on Maha Kumbh, thanks citizens for participating in grand event

Mahakumbh 2025 PM Modi PM Modi pens blog on Maha Kumbh, thanks citizens for participating in grand event

News Continuous Bureau | Mumbai

Mahakumbh 2025 PM Modi :  પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ ઐતિહાસિક મેળાવડા અંગેનાં વિચારોમાં  આપણી  ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવી છે. દરેકને તેમણે લખેલો બ્લોગ વાંચવા વિનંતી કરતા, શ્રી મોદીએ X પર એક પોસ્ટમાં જણાવ્યું:

Join Our WhatsApp Channel

“પ્રયાગરાજમાં મહાકુંભના સમાપન સાથે, આ ઐતિહાસિક મેળાવડા પર થોડા વિચારો લખ્યા, જે આપણી ભૂમિની સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક શક્તિને અદભૂત રીતે દર્શાવે છે. મારો બ્લોગ અંગ્રેજીમાં વાંચો.”

આ સમાચાર પણ વાંચો:  Mahakumbh 2025 : ગર્વ સે કહો હમ હિંદુ હૈ… 45 દિવસના મહાકુંભનું સમાપન, અનેક રેકોર્ડ તૂટ્યા

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Ink Attack on Abhijeet Deepke અભિજીત દીપકે પર શાહીનો હુમલો જાહેરમાં મહિલાએ ફેંકી શાહી, રાજકીય ગરમાવો વધ્યો
Sonam Wangchuk Protest હોસ્પિટલમાં પણ સોનમ વાંગચુકના ઉપવાસ યથાવત પત્નીએ કહ્યું 20 જુલાઈએ સંસદ માર્ચ થઈને જ રહેશે
Vikram1 Launch Success ઓર્બિટમાં ગુંજ્યું ‘વંદે માતરમ્’ ‘વિક્રમ1’ ની સફળ લોન્ચિંગ પર પીએમ મોદીએ વૈજ્ઞાનિકોને કર્યો ફોન; ટીમને પાઠવ્યા અભિનંદન
Sonam Wangchuk Protest History સરકાર સામે વાંગચુકનો ‘અગ્નિપથ’ ૫ વાર અનશન કરી લદ્દાખના હકો માટે લડ્યા આ વૈજ્ઞાનિક, જાણો શું મળ્યું પરિણામ?
Exit mobile version