Site icon

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું 89 વર્ષની વયે નિધન

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધી તેમના દાદાના પગલે ચાલ્યા હતા.

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

Mahatma Gandhi Grand Son Arun Gandhi Passes away

News Continuous Bureau | Mumbai

મહાત્મા ગાંધીના પૌત્ર અરુણ ગાંધીનું ટૂંકી માંદગી બાદ મંગળવારે મહારાષ્ટ્રના કોલ્હાપુર ખાતે અવસાન થયું હોવાનું પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું. 89 વર્ષીય લેખક અને સામાજિક-રાજકીય કાર્યકર્તાના અંતિમ સંસ્કાર આજે કોલ્હાપુર ખાતે કરવામાં આવશે, એમ તેમના પુત્ર તુષાર ગાંધીએ પીટીઆઈને જણાવ્યું હતું.

Join Our WhatsApp Community

14 એપ્રિલ, 1934ના રોજ ડરબનમાં મણિલાલ ગાંધી અને સુશીલા મશરૂવાલાને ત્યાં જન્મેલા અરુણ ગાંધીએ એક કાર્યકર તરીકે તેમના દાદાના પગલે ચાલ્યા હતા. તેમજ અલગ અલગ અખબારોમાં તેમના મંતવ્યો છપાઈને આવતા હતા. . સામાજિક અને રાજકીય મુદ્દે તેઓ ક્યારેક પોતાનો અભિપ્રાય પણ આપતા હતા.

આ સમાચાર પણ વાંચો: ભામરાગઢના કેલમારા જંગલ વિસ્તારમાં પોલીસ-નક્સલવાદીઓ વચ્ચે અથડામણ, ત્રણ નક્સલવાદી મર્યા ગયા

PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Kishtwar Encounter: જમ્મુમાં ફરી સુરક્ષાબળોનો એક્શન મોડ! કિશ્તવાડમાં આતંકીઓ અને સેના વચ્ચે સામસામે ફાયરિંગ; ઘેરાયેલા આતંકીઓ પાસે મોટા પ્રમાણમાં હથિયારો હોવાની આશંકા
Indian Army: નહિ સુધરે પાકિસ્તાન, કુપવાડા એકસાથે ૧૫ ડ્રોન ભારતીય સરહદમાં ઘૂસ્યા; સેનાના ફાયરિંગ બાદ ઉભી પૂંછડીએ ભાગ્યા
Exit mobile version