News Continuous Bureau | Mumbai
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસને આખરે 24 વર્ષ બાદ ગાંધી પરિવાર બહારના અધ્યક્ષ મળ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી મલ્લિકાર્જૂન ખડગે જીત્યા છે.
ખડગેને 7,897 મત મળ્યા હતા, જ્યારે શશી થરૂરને 1,072 મત મળ્યા હતા.
એટલે કે ખડગેએ 8 ગણા વધુ મતથી જીત પ્રાપ્ત કરી છે.
આ સમાચાર પણ વાંચો : આનંદો- ધનતેરસ પહેલા સોનું થયું સસ્તું-ચાંદીના ભાવમાં પણ ઘટાડો- જોઈ લો તમારા શહેરમાં શું છે કિંમત