Site icon

Manmohan Singh Funeral: અલવિદા મનમોહન સિંહ! પંચમહાભૂતમાં વિલીન ભારતીય અર્થવ્યવસ્થાના ‘ભીષ્મ પિતામહ’, રાષ્ટ્રીય સન્માન સાથે કરાયા અંતિમ સંસ્કાર

Manmohan Singh Funeral: પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોન સિંહ પંચતત્વમાં ભળી ગયા છે. તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ગુરુવારે રાત્રે દિલ્હીની એઈમ્સમાં તેમનું નિધન થયું હતું. 10 વર્ષ સુધી દેશના વડાપ્રધાન રહેલા ડૉ.મનમોહન સિંહ 92 વર્ષના હતા.

Manmohan Singh Funeral Former PM laid to rest with full state honours, nation bids adieu

Manmohan Singh Funeral Former PM laid to rest with full state honours, nation bids adieu

News Continuous Bureau | Mumbai

Manmohan Singh Funeral:પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના પંચમહાભૂતમાં વિલીન થયા છે. રાજકીય સન્માન સાથે નિગમબોધ ઘાટ પર શીખ પરંપરા અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અંતિમ વિધિ સમયે તેમને વાદળી પાઘડી પણ પહેરાવવામાં આવી હતી.ત્રણેય સેનાઓએ મનમોહન સિંહના પાર્થિવ દેહને સલામી આપી હતી.  

Join Our WhatsApp Community

 Manmohan Singh Funeral: અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડૉ. સિંહના પાર્થિવ દેહને લઈને નીકળેલી અંતિમ યાત્રા લગભગ 11.30 વાગ્યે સ્મશાનગૃહમાં પહોંચી હતી. જ્યાં તેમને રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું અને વડાપ્રધાન, રાષ્ટ્રપતિએ શ્રદ્ધાંજલિ આપી હતી. 

આ સમાચાર પણ વાંચો :  Manmohan Singh Memorial:વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, બનશે પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહનું સ્મારક; કોંગ્રેસ હવે આ મુદ્દે નારાજ!

Manmohan Singh Funeral:પાર્થિવદેહને સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો  

મનમોહનના પાર્થિવદેહને તેમના નિવાસ સ્થાનેથી સવારે 9:30 વાગ્યે કોંગ્રેસ મુખ્યાલય લાવવામાં આવ્યો હતો. અહીં ડૉ.સિંહની પત્ની ગુરશરણ કૌર અને દીકરી દમન સિંહે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. રાહુલ ગાંધી, સોનિયા અને પ્રિયંકા ઉપરાંત કોંગ્રેસના અન્ય નેતાઓએ મનમોહન સિંહને અંતિમ શ્રદ્ધાંજલિ આપી હતી.

રોહિંગ્યા પર CJI સૂર્યકાન્તની ટિપ્પણી પર સવાલો ઊઠતા ૪૪ નિવૃત્ત ન્યાયાધીશો આવ્યા સમર્થનમાં!
Digital Census 2027: ૨૦૨૭ માં ભારતમાં પ્રથમ સંપૂર્ણ ડિજિટલ વસ્તી ગણતરી ડેટા મોબાઇલ એપથી એકત્ર થશે, બદલાશે જૂના કાગળ આધારિત નિયમો, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
Goa Night Club Fire: કાયદાથી બચવાનો પ્રયાસ વિદેશ ભાગેલા લૂથરા બંધુઓ ગોવા અગ્નિકાંડમાં ધરપકડથી બચવા લીધો દિલ્હી કોર્ટ નો આશરો
Aniruddhacharya: કથાવાચક અનિરુદ્ધાચાર્ય વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી: યુવતીઓ પર અભદ્ર ટિપ્પણી બદલ CJM કોર્ટમાં પરિવાદ નોંધાયો, કોર્ટે લીધો મોટો નિર્ણય
Exit mobile version