Site icon News Continuous Bureau | Mumbai

મનસુખ હિરેન કેસમાં પ્રદિપ શર્મા બાદ હવે આ રિપોર્ટ બનાવનાર ડોક્ટર એનઆઈએના રડાર પર ; જાણો વિગતે 

મુકેશ અંબાણી બ્લાસ્ટ કેસ અને મનસુખ હિરેન હત્યા કેસનું રહસ્ય દિવસેને દિવસે ઘેરાતું જઈ રહ્યું છે. 

એન્કાઉન્ટર સ્પેશ્યાલીસ્ટ પ્રદીપ શર્મા બાદ હવે મનસુખ હિરેનના મોત બાદ ડાયટોમ ટેસ્ટ રિપોર્ટ બનાવનારા ડોકટરો એનઆઈએના રડાર પર છે.

Join Our WhatsApp Channel

એનઆઈએની તપાસના આધારે મનસુખને પાણીની બહાર મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો, તો તેનો  ડાયટમ રિપોર્ટ કેવી રીતે પોઝિટિવ આવ્યો? 

આ જ શંકાઓને આધારે ડાયટમ રિપોર્ટ્સ આપનારા ડોકટરો હવે એનઆઈએના રડાર પર છે. 

હાલ તપાસ ચાલુ છે અને એનઆઈએ દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

પનવેલના વાલીએ બાળકો માટે શરૂ કર્યો આ ઉપક્રમ : નિ:શુલ્ક શીખવે છે માતૃભાષા ગુજરાતી; બાળકો તરફથી પણ ઉત્તમ પ્રતિસાદ, જાણો વિગત

US F35 Fighter Jet India Debut ભારતમાં પ્રથમ વખત તાકાત બતાવશે અમેરિકાનું F35 ફાઈટર જેટ; જાણો શું છે તેની ખાસિયતો
Delhi SIR Supreme Court Strict Remark દિલ્હી SIR પર સુપ્રીમ કોર્ટની ફટકાર! ‘નોટિસ મશીનથી મોકલાઈ હોય તેવું લાગે છે’; ચૂંટણી તંત્રની ઝાટકણી
Shivraj Singh Chouhan Corruption Action ભ્રષ્ટાચાર સામે લાલ આંખ! લાંચની ફરિયાદ મળતાં જ અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
India Monsoon Deficit ખરીફ પાક પર દુષ્કાળના એંધાણ! ચોમાસાની વિદાય ટાણે જળસ્તર ઘટતાં ખેડૂતો ચિંતિત; બિહારરાજસ્થાનમાં સિંચાઈ સંકટ ઘેરાયું
Exit mobile version