Site icon News Continuous Bureau | Mumbai

30મી જાન્યુઆરીએ 2 મિનિટ માટે આખો દેશ થોભી જશે, ઓફિસોથી લઈને રોડ પરના વાહનો પણ થંભી જશે. પણ શા માટે?? જાણો કારણ અહીં

મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસે અર્થાત 30 જાન્યુઆરીને લઈને કેન્દ્ર સરકારે નવો આદેશ જારી કર્યો છે.

આદેશમાં કહેવાયું છે કે આ દિવસે દેશની આઝાદી માટે બલિદાન દેનારાઓની યાદમાં 11 વાગ્યે 2 મિનિટનું મૌન રાખવામાં આવશે અને સમગ્ર દેશમાં 2 મિનિટ માટે કામકાજ અને આવનજાવન પર રોક લગાવવામાં આવશે.

Join Our WhatsApp Channel

મૌનનું પાલન કરાવવા માટે 10:59 AM વાગ્યે સાયરન પણ વગાડાશે. 

આ સાયરન પછી, ભારતના પ્રત્યેક નાગરિકએ 2 મિનિટ સુધી મૌન પાળવાનું રહેશે. 

 

 

PM Modi Central Asia Visit વૈશ્વિક મંચ પર ભારતનું નેતૃત્વ પીએમ મોદીનો ૪ દિવસીય મધ્ય એશિયા પ્રવાસ, SCO સમિટ પર આખી દુનિયાની નજર
Operation Sindoor Aftermath ઓપરેશન સિંદૂરની ધાક બોખલાયેલા પાકિસ્તાને ભારત વિરુદ્ધ આ દેશ સાથે હાથ મિલાવ્યા, ગુપ્તચર એજન્સીઓ એલર્ટ
Special Parliament Session Delimitation મહિલા ક્વોટા અને સીમાંકન પર સરકારનો માસ્ટર પ્લાન સપ્ટેમ્બરમાં સંસદનું ખાસ સત્ર મળવાની શક્યતા, આ ‘પરીક્ષા’ બનશે નિર્ણાયક
Hindu Kush Himalaya Warning ૫ મહિના પહેલાં મળેલી ચેતવણી સાચી પડી નેપાળમાં ભયાનક કુદરતી હોનારત, ભારતની ચિંતામાં મોટો વધારો
Exit mobile version