Site icon News Continuous Bureau | Mumbai

Mera Pehla Vote Desh Ke Liye: PM મોદીએ ‘મેરા પહેલા વોટ દેશ કે લિયે’ શરુ કર્યું કેમ્પેઇન, યુવાનોને કરી આ અપીલ

Mera Pehla Vote Desh Ke Liye: કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે X હેન્ડલ પર 'મેરા પહલા વોટ દેશ કે લિએ' ગીત શેર કર્યું અને દરેકને શેર કરવા કહ્યું.

Mera Pehla Vote Desh Ke Liye Prime Minister Shri Narendra Modi invites people to participate in Mera Pehla Vote Desh Ke Liye Campaign

Mera Pehla Vote Desh Ke Liye Prime Minister Shri Narendra Modi invites people to participate in Mera Pehla Vote Desh Ke Liye Campaign

News Continuous Bureau | Mumbai 

Mera Pehla Vote Desh Ke Liye : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તમામ વર્ગના લોકોને નવા મતદારોમાં ‘મેરા પહલા વોટ દેશ લિયે’ અભિયાનનો સંદેશ ફેલાવવા અપીલ કરી છે.

Join Our WhatsApp Channel

પ્રથમ વખતના મતદારોમાં જાગૃતિ ફેલાવવા અને યુવા મતદારોને તેમના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા માટે ‘મેરા પહલા વોટ દેશ કે લિએ’ થીમવાળી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : Japan Birth Rate: જાપનમાં બાળકોના જન્મદરમાં ફરી આવ્યો ભારે ઘટાડો.. છેલ્લા આટલા વર્ષનો રેકોર્ડ તૂટ્યો.. જાણો વિગતે..

કેન્દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુરે X હેન્ડલ પર ‘મેરા પહલા વોટ દેશ કે લિએ’ ગીત શેર કર્યું અને દરેકને શેર કરવા કહ્યું.

કેન્દ્રીય મંત્રીની પૂર્વ પોસ્ટનો જવાબ આપતા પ્રધાનમંત્રીએ કહ્યું:-

“ચાલો આપણે આપણી ચૂંટણી પ્રક્રિયાને વધુ સહભાગી બનાવીએ. હું જીવનના તમામ ક્ષેત્રના લોકોને તેમની પોતાની રીતે પ્રથમ વખતના મતદારો વચ્ચે સંદેશ ફેલાવવા માટે આહ્વાન કરું છું – #MeraPelahVoteDeshKeLiye!”

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

 

Karnataka New CM DK Shivakumar। કર્ણાટકમાં સત્તાનું સુકાન હવે ડીકે શિવકુમારના હાથમાં! રાજ્યપાલે આપી લીલી ઝંડી
Hamirpur Bridge Collapse। હમીરપુરમાં વાવાઝોડાને કારણે નિર્માણાધીન પુલ તૂટ્યો, ૬ મજૂરોના મોતથી હડકંપ
NEET UG Re Exam 2026| નીટ પરીક્ષાના ઇતિહાસમાં સૌથી મોટો ફેરફાર, કેન્દ્ર સરકારે લીધો અભૂતપૂર્વ નિર્ણય
Ebola Virus India। ઇબોલા વાયરસનો નવો ખતરો! આફ્રિકામાં આઉટબ્રેક બાદ ભારત એલર્ટ મોડ પર, સરકારે આપ્યા આ આદેશો!
Exit mobile version