News Continuous Bureau | Mumbai
Metro ConnectivityP: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર ભારતમાં મેટ્રો કનેક્ટિવિટીના વિસ્તરણમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ અને શહેરી પરિવહન વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં તેમજ લાખો નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ સુધારવામાં તેમની મુખ્ય ભૂમિકા પર પ્રકાશ પાડ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Bhupendra Patel: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ નો વધુ એક સંવેદનશીલ અભિગમ : દિવ્યાંગ ખેલાડીઓ ની રમત ગમત ક્ષેત્રની વિશેષ સિદ્ધિ નું ગૌરવ કર્યું
MyGov એ ભારતની મેટ્રો ક્રાંતિ વિશે X થ્રેડ્સ પર પોસ્ટ કર્યું જેના પર પ્રધાનમંત્રી મોદીએ જવાબ આપ્યો અને કહ્યું;
Over the last decade, extensive work has been done in boosting metro connectivity, thus strengthening urban transport and enhancing ‘Ease of Living.’#MetroRevolutionInIndia https://t.co/zfcr37TyFK
— Narendra Modi (@narendramodi) January 5, 2025
“છેલ્લા દશકામાં, મેટ્રો કનેક્ટિવિટી વધારવામાં, શહેરી પરિવહનને મજબૂત બનાવવામાં અને ‘ઇઝ ઑફ લિવિંગ’ને વધારવા માટે વ્યાપક કામ કરવામાં આવ્યું છે. #MetroRevolutionInIndia”
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
