Site icon

જે કોઈ વ્યક્તિ તિરંગા સાથે પોતાનો ફોટો અપલોડ કરી રહી છે તેને ભારત સરકાર આપે છે સર્ટીફીકેટ- કઈ રીતે મેળવશો સર્ટીફીકેટ- સ્ટેપ બાય સ્ટેપ જાણો અહીં

News Continuous Bureau | Mumbai

સ્વતંત્રતા દિવસ(Independence Day)ના અવસર પર લોકો તિરંગા(Indian Flag) સાથે પોતાનો સેલ્ફી સોશિયલ મીડિયા સાઇટ્સ(Social Media sites) પર અપલોડ કરી રહ્યા છે. ત્યારે ભારત સરકાર(Indian Govt)ના સાંસ્કૃતિક વિભાગ(culture department) તરફથી આવા દરેક લોકોને સર્ટિફિકેટ(Certificate) આપવામાં આવી રહ્યું છે. વ્યક્તિએ માત્ર એટલું કરવાનું છે કે નીચે દર્શાવવામાં આવેલી લિંક પર ક્લિક કરીને પોતાનો ફોટોગ્રાફ(photograph) અપલોડ કરવાનો છે તેમજ પોતાનું નામ લખવાનું છે અને તત્કાળ તેમને પોતાનું નામ સહિતનું સર્ટિફિકેટ પરત મળી રહ્યું છે.

Join Our WhatsApp Community

સર્ટિફિકેટ મેળવવા માટે લિંક પર ક્લિક..

www.harghartiranga.com

Delhi Bomb Blasts: સવારથી સાંજ: કારની એન્ટ્રીથી લઈને પ્રચંડ બ્લાસ્ટ સુધી; દિલ્હી બોમ્બ ધમાકાની સંપૂર્ણ ટાઇમલાઇન !
Amit Shah meeting: દિલ્હી ધમાકાનું સત્ય હવે સામે આવશે! ગૃહમંત્રી અમિત શાહે IB ડિરેક્ટર સાથે કરી હાઈલેવલ બેઠક.
Delhi Car Blast: મોટો ખુલાસો: દિલ્હી બ્લાસ્ટમાં વપરાયા આ ખતરનાક વિસ્ફોટકો! NIA અને NSGએ ફરિદાબાદના ગામોમાં તપાસ તેજ કરી
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટનું કનેક્શન ડૉક્ટરો સાથે! હરિયાણાની આ હોસ્પિટલના ૪ ડૉક્ટરોની ભૂમિકા શું? મોટો ખુલાસો!
Exit mobile version