Site icon News Continuous Bureau | Mumbai

વન રેન્ક-વન પેન્શન માટે સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઠપકો, 15 માર્ચ સુધીમાં તમામ ચૂકવણી કરવાનો નિર્દેશ

વન રેન્ક-વન પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે રક્ષા મંત્રાલયને ઠપકો પાયો હતો. કોર્ટે પેન્શનની બાકી ચૂકવણી અંગે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીએ આપવામાં આવેલા પત્ર માટે ઠપકો આપ્યો છે

Manipur violence: Supreme Court seeks status report from centre, Manipur govt

Manipur violence: Supreme Court seeks status report from centre, Manipur govt

News Continuous Bureau | Mumbai

વન રેન્ક-વન પેન્શનને લઈને સુપ્રીમ કોર્ટે સોમવારે રક્ષા મંત્રાલયને ઠપકો પાયો હતો. કોર્ટે પેન્શનની બાકી ચૂકવણી અંગે રક્ષા મંત્રાલયને 20 જાન્યુઆરીએ આપવામાં આવેલા પત્ર માટે ઠપકો આપ્યો છે. ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે આ મામલાની સુનાવણી કરી હતી, તેમણે રક્ષા મંત્રાલયના સચિવ દ્વારા જારી કરાયેલા પત્ર પર વાંધો વ્યક્ત કરતા તેમને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરતા એક વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.

Join Our WhatsApp Channel

ચીફ જસ્ટિસની બેંચ કરી રહી છે સુનાવણી

કોર્ટે ચેતવણીના સ્વરમાં કહ્યું, “તમે સચિવને કહી દો કે અમે તેમના દ્વારા 20 જાન્યુઆરીએ દાખલ કરાયેલા પત્ર સામે પગલાં લેવા જઈ રહ્યા છીએ. તમે કાં તો આ પત્ર પાછો ખેંચી લો અથવા અમે રક્ષા મંત્રાલયને અવમાનનાની નોટિસ મોકલીશું.” આ મામલાની સુનાવણી કરનાર બેંચમાં ચીફ જસ્ટિસ ઉપરાંત જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જસ્ટિસ જેબી પારડીવાલાનો સામેલ છે.

આ સમાચાર પણ વાંચો :  Nokia G22: બજેટ સ્માર્ટફોન લોન્ચ, 5050mAh પાવરફુલ બેટરી સાથે મળશે બેસ્ટ ફીચર્સ

તમને જણાવી દઈએ કે 20 જાન્યુઆરીએ એક નોટિફિકેશન બહાર પાડતા રક્ષા સચિવે કહ્યું હતું કે તેઓ વન રેન્ક-વન પેન્શન હેઠળ ચાર હપ્તામાં પેન્શન આપશે. અગાઉ, 9 જાન્યુઆરીએ એક અરજી પર સુનાવણી કરતી વખતે, કોર્ટે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે 15 માર્ચ સુધીમાં તમામ બાકી ચૂકવણી કરવી જોઈએ. આ સાથે, તમામ પેન્શનરોને માત્ર ઉપાર્જિત રકમ ચૂકવવા સૂચના આપવામાં આવી હતી.

Mandi Car Accident મંડીમાં ભયાનક માર્ગ અકસ્માત જોગીન્દરનગરના લડભડોલ પાસે કાર ખીણમાં ખાબકતાં 6 યુવકોના મોત, વિસ્તારમાં શોક
Union Council Of Ministers Meeting યોજનાઓની પ્રગતિ અને આગામી પ્રાથમિકતાઓ પર ચર્ચા ભારત મંડપમમાં મંત્રીપરિષદની બેઠક સંપન્ન
Parliament Special Session Alert સંસદના વિશેષ સત્રની તૈયારી? 10 દિવસ સાંસદોને દિલ્હી આવવા તૈયાર રહેવા સૂચનાથી રાજકીય ચર્ચા શરૂ
Viksit Bharat 2047 Target GDP ના આંકડા અને વિકસિત ભારત 2047 ના દાવા પર રાહુલ ગાંધીના પ્રહાર સરકારની આર્થિક રણનીતિ પર સાધ્યું નિશાન
Exit mobile version