Site icon News Continuous Bureau | Mumbai

કલમ 370 હટાવવાના 17 મહિના બાદ કેન્દ્ર સરકારે કાશ્મિરી અમલદારો ની જમાદારી ખતમ કરી. સિવિલ સર્વિસેજના જમ્મુ કાશ્મીર કેડરને કર્યું ખતમ. જાણો વિગત

કેન્દ્ર સરકારે સિવિલ સર્વિસેજના જમ્મુ કાશ્મીર કેડરને ખતમ કરી દીધો છે. સરકારે ગુરૂવારે આ સંબંધિત આદેશ જાહેર કર્યા.

જમ્મુ કાશ્મીરના IAS, IPS અને IFS અધિકારી હવે AGMUT કેડર(અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને યૂનિયન ટેરેટરીઝ કેટર)નો ભાગ હશે.

Join Our WhatsApp Channel

કલમ 370 હટાવવાના 17 મહિના બાદ કેન્દ્ર સરકારે કર્યો આદેશ

આ પહેલા જમ્મુ કાશ્મીર કેડરના અધિકારીઓની નિમણૂંક બીજા રાજ્યોમાં નહોતી થતી.

 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version