Site icon News Continuous Bureau | Mumbai

ખેડૂતોને કૃષિ કાયદા પર પ્રસ્તાવ આપીને બરાબરની ફસાઈ ગઈ સરકાર. હવે સરકાર પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા. જાણો વિગત..

સરકાર તરફથી પ્રસ્તાવિત પગલા સંવિધાનની આંટીઘૂંટીમાં ફસાઈ શકે છે. જાણકારોનું કહેવું છે કે જો સરકાર આ દરમિયાન નવા કાયદા પર થોડાક સમય માટે પ્રતિબંધ લગાવે છે અથવા રદ્દ કરે તો તે માટે તેમને સુપ્રીમ કોર્ટ અથવા સાંસદમાં જવું પડશે.

સંસદીય પ્રક્રિયામાં કોઈ એવી જોગવાઈ નથી જેમાં કોઈ કાયદાને પડતો મુકી શકાય

Join Our WhatsApp Channel

કાયદા પર હાલમાં પ્રતિબંધ મુકવાનો અધિકાર ફક્ત સુપ્રીમ કોર્ટની પાસે છે ન કે સરકાર પાસે

PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
PM Modi| બાળકોના જીવનમાં પ્રવેશ કરવો પડશે, પીએમ મોદીએ શિક્ષકોને પુસ્તકોથી આગળ વધવા કરી અપીલ
Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Exit mobile version