Site icon News Continuous Bureau | Mumbai

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી બંધ દેશના તમામ સ્મારકો-મ્યુઝિયમ આ તારીખથી ખુલશે ; જાણો વિગતે 

કોરોનાની બીજી લહેરમાં ઘટાડો થતાંની સાથે જ દેશના અનેક રાજ્યોમાં લાગુ પ્રતિબંધ હવે ધીમે-ધીમે હટવા લાગ્યા છે. આ હેઠળ હવે કોરોનાને કારણે બંધ તમામ સ્મારકોને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે 

કેન્દ્રીય પ્રવાસન અને સંસ્કૃતિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે સોશિયલ મીડિયા પર આ વાતની જાહેરાત કરતા જણાવ્યું કે આજે પ્રવાસન મંત્રાલયે તમામ સ્મારકોને 16 જુન 2021 થી વિધિવત ખોલવાની મંજૂરી આપી છે. 

Join Our WhatsApp Channel

પ્રવાસીઓ કોરોનાના નિયમોનું પાલન કરીને સ્મારકોની મુલાકાત લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે કોરોનાની બીજી લહેરના કારણે 15 એપ્રિલે તમામ સંરક્ષિત ઈમારતોને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો.  જેના કારણે પ્રવાસન ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.

મહારાષ્ટ્રમાં ૧ રૂપિયા પ્રતિ લીટર પ્રમાણે પેટ્રોલ વેચાયું; અનેક કિલો મીટર લાંબી લાઈન લાગી, જુઓ વિડિયો 

Air India Pilot Drug Test ગાંજો પીને એર ઈન્ડિયાનું વિમાન ઉડાવી રહ્યો હતો પાઈલટ? AAIBની તપાસમાં હચમચાવી દેતો ખુલાસો
Driving Licence New Rules ટ્રાફિક નિયમો તોડ્યા તો સીધું ડ્રાઇવિંગ લાયસન્સ રદ થશે! નીતિન ગડકરીની મોટી જાહેરાત; જાણો શું છે નવી પોઇન્ટ સિસ્ટમ?
Railway passengers ઓનલાઇન જનરલ ટિકિટ લીધી હોય તો આ ભૂલ ન કરતા, સીધો લાગશે 500 રૂપિયા દંડ
TMC rebel MPs લોકસભા અધ્યક્ષે 20 બાગી સાંસદોને અયોગ્યતા કેસમાં જવાબ આપવા આ તારીખ સુધી વધારાનો સમય આપ્યો, મહુઆ મોઇત્રાએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
Exit mobile version