Site icon News Continuous Bureau | Mumbai

Naxal Hidma: મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં તેના આટલા સાથીઓ પણ માર્યા ગયા

નક્સલવાદના ખાત્મા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાબળોને મળી મોટી સફળતા; સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના વિસ્તારમાં થઈ અથડામણ.

Naxal Hidma મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં

Naxal Hidma મોસ્ટ વોન્ટેડ નક્સલી હીડમા છત્તીસગઢ બોર્ડર પર ઠાર, એન્કાઉન્ટરમાં

News Continuous Bureau | Mumbai

Naxal Hidma  નક્સલવાદને ખતમ કરવા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હીડમા અને તેના ૫ સાથીઓને સુરક્ષાબળોએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યા છે. આ અથડામણ સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક થઈ હતી. સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી નક્સલીઓ અને સુરક્ષાબળો વચ્ચે ફાયરિંગ હજી પણ ચાલુ છે.

Join Our WhatsApp Channel

કલાકો સુધી ચાલી અથડામણ

નક્સલવાદના ખાત્મા માટે ચલાવવામાં આવેલા ઓપરેશનમાં સુરક્ષાબળોને મોટી સફળતા મળી છે. કુખ્યાત નક્સલી માડવી હીડમાને સુરક્ષાબળોએ ઠાર કરી દીધો છે. હીડમા ઉપરાંત અન્ય ૫ નક્સલીઓને પણ સુરક્ષાબળોએ મારી ગણ્યા છે. સુકમાને અડીને આવેલા આંધ્રપ્રદેશના અલ્લુરી સીતારામ જિલ્લા નજીક સુરક્ષાબળો અને નક્સલીઓ વચ્ચે અથડામણ ચાલી રહી હતી. ઘણા કલાકોના ફાયરિંગ પછી એન્કાઉન્ટરમાં કુલ ૬ નક્સલીઓ ઠાર થયા છે.

આ સમાચાર પણ વાંચો : F-35 fighter jet: સૌથી મોટી ડીલ! ટ્રમ્પ કયા મોટા મુસ્લિમ દેશને આપશે દુનિયાનું સૌથી એડવાન્સ્ડ F-35 ફાઇટર જેટ? જાણો આ નિર્ણયથી કયો પાડોશી દેશ ચિંતામાં!

કોણ હતો માડવી હીડમા?

માડવી હીડમા એ ભારતમાં મોસ્ટ વોન્ટેડ નક્સલી નેતાઓમાંથી એક હતો. તે છત્તીસગઢના નક્સલી પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાતા દંડકારણ્ય સ્પેશિયલ ઝોનલ કમિટીનો સભ્ય હતો. તે ઘણા મોટા નક્સલી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવતો હતો, જેમાં સુરક્ષાબળોના અનેક જવાનોએ જીવ ગુમાવ્યા હતા. તેના માથા પર લાખો રૂપિયાનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. તેની મૃત્યુને નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં મોટી સફળતા માનવામાં આવે છે.

Lawrence Bishnoi Gang Vs Dawood Chhota Rajan દાઉદ ઇબ્રાહીમ અને છોટા રાજનથી કેટલું અલગ છે લોરેન્સ બિશ્નોઈ ગેંગ? ૯૦ના દાયકાના અંડરવર્લ્ડ અને આજના ક્રાઈમ સિન્ડિકેટ વચ્ચેનો તફાવત
Indian Navy Global Presence સમુદ્રમાં શક્તિ પ્રદર્શન! ૩ ખંડોના મહાસાગરોમાં એકસાથે ગર્જ્યા યુદ્ધજહાજો સુપરપાવર્સ પણ ભારતની તાકાત જોઈ દંગ
Sourav Das Ashutosh Ranka Bail Hearing CJP નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકાની જામીન પ્રક્રિયા દરમિયાન મેજિસ્ટ્રેટને ધમકી મળતાં સુનાવણી ટળી; દિલ્હી પોલીસે નોંધી ફરિયાદ
Ayodhya Ram Mandir Darshan Booking અયોધ્યા રામ મંદિરમાં સુગમ દર્શન બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર હવે ૯૦ દિવસ અગાઉ મળશે પાસ, દૈનિક ક્વોટા વધારી ૨,૦૦૦ કરાયો
Exit mobile version