Site icon News Continuous Bureau | Mumbai

2008 મુંબઈ હુમલાના આરોપી તવ્વહુર રાણાની અમેરિકામાં ધરપકડ, જલ્દી જ ભારત લવાશે

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
નવી દિલ્હી
20 જુન 2020 
વર્ષ 2008 માં મુંબઈમાં 26/11 ના હુમલાનો આરોપી અમેરિકાના લોસ એન્જલસમાંથી ઝડપાયો છે. જે હુમલામાં 160 થી વધુ નિર્દોષ લોકો માર્યા ગયા હતા.
 પાકિસ્તાની મૂળના આતંકી તવ્વહુર હુસેન રાણા ની 2008માં થયેલા મુંબઈ હુમલામાં નિર્દોષ લોકોની હત્યા કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. રાણાને શિકાગોમાં પાકિસ્તાની આતંકી જૂથ લશ્કર એ તૈઈબા ને મદદ કરવાના આરોપસર આમ પણ એ પહેલાંથી દસ વર્ષની જેલની સજા લોસ એન્જલસની  ફેડરલ જેલમાં કાપી રહ્યો હતો. પરંતુ ખરાબ સ્વાસ્થ્ય અને કોરોના વાયરસ ના સંક્રમણ થવાની ભીતિ ને કારણે તેને કેટલીક છૂટછાટો આપવામાં આવી હતી.
 હવે અમેરિકન એજન્સીએ ભારત દ્વારા લગાવવામાં આવેલા આરોપોસર તેની ફરી ધરપકડ કરી છે. આમ પણ રાણા ભારતીય એજન્સીઓના રડાર પર જ હતો. હવે જલ્દી તેનું ભારતમાં પ્રત્યર્પણ કરવાના પ્રયત્નો ભારતની સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.

Join Our WhatsApp Channel

https://bit.ly/3fxoxI2 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com 

 

India Defence Sector Self Reliance લેબથી બેટલફીલ્ડ સુધી… કેવી રીતે આત્મનિર્ભર બની રહ્યું છે ભારતનું ડિફેન્સ સેક્ટર? દેશી હથિયારોનો વાગ્યો ડંકો
Acharya Balkrishna CBI Court Relief વર્ષો જૂના વિવાદનો અંત પતંજલિના આચાર્ય બાલકૃષ્ણ પાસપોર્ટ કેસમાં દોષમુક્ત, વિશેષ સીબીઆઈ અદાલતનો મોટો ફેંસલો
Supreme Court On Doctor Assault નેતાઓની ગુંડાગીરી સહન નહીં થાય! મહારાષ્ટ્રની ઘટના પર સુપ્રીમ કોર્ટની પોલીસને કડક સૂચના—તત્કાળ જેલમાં પૂરો
Sonam Wangchuk Ladakh Ultimatum સોનમ વાંગચુકે કેન્દ્ર સરકારને આપ્યું એક વર્ષનું અલ્ટીમેટમ ‘જો માંગણીઓ નહીં સંતોષાય તો…’ લદ્દાખમાં ઉગ્ર આંદોલનની આપી ચેતવણી
Exit mobile version