ખેડૂત આંદોલનને રોકવા જમીનમાં ખીલા ઠોકી દેવાના મામલે સરકારની ઘણી ફજેતી થઈ.
સરકારે અને પ્રશાસન હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ રસ્તા ઉપર પોલીસ વિભાગ દ્વારા ઠોકી કાઢવામાં આવેલા ખીલ્લાઓને કાઢવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસન અને ખેડૂત આંદોલનકારીઓને સીમિત દાયરામાં રાખવા માટે બેરીકેડ અને સળિયા નો સહારો લીધો હતો
