Site icon News Continuous Bureau | Mumbai

આને કહેવાય થૂકી ને પછી ફરી ચાટવું. ખીલા સંદર્ભે સરકારનો આ નિર્ણય…

ખેડૂત આંદોલનને રોકવા જમીનમાં ખીલા ઠોકી દેવાના મામલે સરકારની ઘણી ફજેતી થઈ.

સરકારે અને પ્રશાસન હવે પોતાનો નિર્ણય બદલી નાખ્યો છે. જે મુજબ રસ્તા ઉપર પોલીસ વિભાગ દ્વારા ઠોકી કાઢવામાં આવેલા ખીલ્લાઓને કાઢવામાં આવ્યા છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે પોલીસ પ્રશાસન અને ખેડૂત આંદોલનકારીઓને સીમિત દાયરામાં રાખવા માટે બેરીકેડ અને સળિયા નો સહારો લીધો હતો

Rahul Gandhi Skips Jantar Mantar Protest દિલ્હીમાં હોબાળો, પણ રાહુલ ગાંધી પહોંચ્યા ચેન્નાઈ! જંતરમંતરના આંદોલનથી કેમ બનાવી દૂરી? જાણો કોંગ્રેસની ઇનસાઇડ સ્ટોરી
Abhijeet Dipke Flight Drama Detention હાથ જોડીને ઊભા રહ્યા દીપકે, પછી પોલીસ સાથે ઉગ્ર દલીલો ફ્લાઇટમાં અટકાયત પહેલાં ભારે ડ્રામા
H1B Visas Rejection Big Win For India એચ1બી વિઝા ન મળવા એ ભારત માટે મોટી જીત સાબિત થશે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલનું મોટું નિવેદન
Abhijeet Dipke Detained Delhi Police સીજેપી પ્રોટેસ્ટ પહેલાં મોટો એક્શન અભિજીત દીપકેની દિલ્હી પોલીસે કરી અટકાયત
Exit mobile version