Site icon

હોસ્પીટલમાં દાખલ સોનિયા ગાંધીને હવે આ તારીખે ઈડી સમક્ષ હાજર થવાનું ફરમાન- જાણો વિગતે

 

News Continuous Bureau | Mumbai 

Join Our WhatsApp Community

ઇડીએ(ED) કોંગ્રેસ અધ્યક્ષ(Congress President) સોનિયા ગાંધીને(Sonia Gandhi) નેશનલ હેરાલ્ડ અખબાર(National Herald newspaper) સાથે સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં(money laundering case) થોડી રાહત આપી રહી છે.

ઇડીએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની હાજરીની તારીખ લંબાવવાની(extension of date) વિનંતી સ્વીકારી છે.

તપાસ એજન્સીએ(investigating agency) કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને જુલાઈના અંત સુધી હાજર થવા અને તેમનું નિવેદન રેકોર્ડ કરવા જણાવ્યું છે. 

સોનિયા ગાંધીએ તેમની નાદુરસ્ત તબિયતને કારણે EDને તેમની હાજરીની તારીખ થોડા અઠવાડિયા લંબાવવા વિનંતી કરી હતી. 

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને ગઈકાલે એટલે કે 23 જૂને હાજર થવાનું હતું.

આ સમાચાર પણ વાંચો :  રાષ્ટ્રપતિ પદ માટે BJPના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત પાક્કી- જાણો આંકડાની રમત

India-Nepal Trade: અમેરિકન ટેરિફ ની વચ્ચે ભારત પર ‘ડબલ સ્ટ્રાઇક’! નેપાળ ની આંતરિક પરિસ્થિતિ છે જવાબદાર
Ayodhya’s Deepotsav 2025: આ વખતે દિવાળી માં અયોધ્યા દીપોત્સવમાં બનશે નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, આટલા લાખથી વધુ દીવાઓથી ઝળહળશે રામનગરી
Vice Presidential Election: ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી ના મતદાનથી દૂર રહેલા ત્રણ પક્ષો કોનું ગણિત બનાવશે, કોનું બગાડશે?
Chardham Yatra: ઉત્તરાખંડમાં ચારધામ યાત્રા માટે હેલિકોપ્ટર સેવા મોંઘી, ભાડામાં થયો અધધ આટલા ટકા નો વધારો; જાણો કેટલી ચૂકવવી પડશે કિંમત
Exit mobile version