News Continuous Bureau | Mumbai
કોંગ્રેસના અધ્યક્ષ(Congress president) સોનિયા ગાંધી(Sonia Gandhi) બાદ હવે પ્રિયંકા ગાંધી(Priyanka Gandhi) કોરોનાની(Corona) ચપેટમાં આવી ગયા છે.
આ અંગે પ્રિયંકા ગાંધીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, તેઓ કોવિડ સંક્રમિત થઈ ગયા છે. તેમના કોરોનાના હળવા લક્ષણો દેખાઈ આવ્યા છે.
કોવિડના પ્રોટોકોલ( Corona protocol) ધ્યાનમાં રાખીને તેમણે પોતાની જાતને ઘરમાં ક્વોરન્ટાઈન(home Quarantine) કરી લીધું છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા ગઈ કાલે જ કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીનો કોરોના રિપોર્ટ(Corona report) પોઝિટિવ આવ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : મોટા સમાચાર- કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને થયો કોરોના- અન્ય કોંગ્રેસ નેતાઓ પણ સંક્રમિત – જાણો હવે ઇડીની કાર્યવાહીનું શું થશે