News Continuous Bureau | Mumbai
રાજ્યસભામાં મૂકવામાં આવેલો જન સંખ્યા નિયંત્રણ ખરડો પાછો ખેંચી લેવાયો છે.
આ જાહેરાત રાજ્યસભામાં કરતા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા એ કહ્યું કે ફક્ત બે બાળકો રાખવાના નિયમ માટે કોઈ દબાણ થઈ શકે નહીં પરંતુ લોકોમાં જાગૃતિ જરૂરી છે.
સાથે તેમણે કહ્યું હતું કે સરકાર લોકોમાં જાગૃતિ લાવવા માટે અલગ અલગ કાર્ય કરવામાં આવી રહી છે
આરોગ્ય અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.
રાજ્યસભામાં આ ખરડો રજુ કરનાર ભાજપના સંસદ સભ્ય રાકેશ સિંહાએ ગૃહમાંથી આ ખરડો પાછો લઇ લીધો હતો અને મનસુખ માંડવિયાએ પણ રાજ્યસભામાં આ ખરડાને નકારી દીધો હતો.
આ સમાચાર પણ વાંચો : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ કરાર પર થયા હસ્તાક્ષર, દેશને થશે મોટો ફાયદો; PM મોદીએ કહ્યું- આ ઐતિહાસિક છે ક્ષણ