Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાની ચોથી લહેરને લઈને મોટા સમાચાર, વૈજ્ઞાનિકોએ જાહેર કર્યો શરૂ થવાનો સમય; જાણો દેશમાં ક્યારે આવશે ફોર્થ વેવ 

News Continuous Bureau | Mumbai

વિશ્વમાં હાલ ઓમિક્રોન અને ડેલ્ટાક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ ચોથી લહેરને લઈને ભવિષ્યવાણી કરવામાં આવી છે.

Join Our WhatsApp Channel

કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ હવે ચોથી લહેરનો ટાઈમ ગણાવ્યો છે. 

વૈજ્ઞાનિકોએ અનુમાન છે કે ભારતમાં 22 જૂનથી કોરોનાની ચોથી લહેર શરૂ થઈ શકે છે અને ઓગસ્ટ સુધીમાં પીક પર હશે. 

જો આવું થાય તો ભારત માટે હજુ તૈયારી માટે 3 મહિના જેટલો સમય છે. 

ઉલ્લેખનીય છે કે વૈજ્ઞાનિકોની આ પહેલાની બે આગાહી સાચી નીકળી હતી. એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે ચોથી લહેર અંગેની આગાહી પણ સાચી નીકળશે.

આ સમાચાર પણ વાંચો : વિશ્વભરમાં કોરોનાના કેસ વધ્યા, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આપી આ ચેતવણી; જાણો કેમ વધી રહ્યા છે કેસો

Rahul Gandhi Gyanesh Kumar Resignation FIR જ્ઞાનેશ કુમારના રાજીનામા પર અડગ રાહુલ ગાંધી બોલ્યા ‘100 FIR પણ મંજૂર, મારા માટે દરેક કેસ એક મેડલ સમાન’
Rahul Gandhi Detained દિલ્હીના રસ્તાઓ પર જબરદસ્ત ઘમાસાણ! રાહુલ ગાંધીની અટકાયત થતાં જ કાર્યકરો ભડક્યા પોલીસ અને નેતાઓ આમનેસામને
Opposition Protest Jantar Mantar કાલે 8 કલાક ધરણાં, આજે જંતરમંતર કૂચ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગ સાથે નીકળ્યા વિપક્ષી નેતાઓ
UP BJP Internal Turmoil રાજ્યસભાની ટિકિટની વહેંચણી બાદ UP ભાજપમાં મોટો ઘમસાણ? કૌશલ કિશોર બાદ હવે ધર્મેન્દ્ર કશ્યપનું ‘ટાટાબાયબાય’
Exit mobile version