દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 38,164 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 499નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,989નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,11,44,229 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 38,660 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,03,08,456 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,21,665 સક્રિય કેસ છે.
વરસાદનો અસર મુંબઇની લાઇફ લાઇન એટલે કે લોકલ ટ્રેન પર પડ્યો. સેન્ટ્રલ રેલવે ની આ સેવાઓ બંધ થઈ
