દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 41,806 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 581નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,11,989નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,09,87,880 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 39,130 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,01,43,850 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,32,041 સક્રિય કેસ છે.
રસીકરણ બાબતે આ રાજ્ય નંબર વન બન્યું. યુવાનો નું સૌથી વધુ રસીકરણ થયું. જાણો વિગત.