દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 67,208 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 2,330નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,81,903નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,97,00,313 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,03,570 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,84,91,670 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 8,26,740 સક્રિય કેસ છે.
મેટ્રો-3 હવે સમયસર નહીં પતે, આ કારણસર મિસ કરી ડેડલાઇન; હવે કિંમત પણ વધશે