Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં સતત બીજા દિવસે કોરોનાના દૈનિક કેસમાં થયો સાધારણ વધારો, છેલ્લા 24 કલાકમાં આટલા દર્દીઓ આવ્યા સામે 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 67,208 કેસ નોંધાયા છે.

24 કલાકમાં  2,330નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,81,903નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,97,00,313 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,03,570 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,84,91,670 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 8,26,740 સક્રિય કેસ છે.

મેટ્રો-3 હવે સમયસર નહીં પતે, આ કારણસર મિસ કરી ડેડલાઇન; હવે કિંમત પણ વધશે

Election Commission Bows To Outrage Over SIR સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ ઝૂક્યું ચૂંટણી પંચ, ૨૪ કલાકની અંદર બદલી નાખ્યા બે મોટા નિયમો..
Delhi Police Statement After Dipke Detention તિરંગા માર્ચ પર મોટો વિવાદ! અભિજિત દીપકેની અટકાયત બાદ પોલીસની લાલ આંખ સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવનારાઓ સાવધાન
Abhijit Dipke Detained Outside Residence ઘરેથી નીકળતાં જ અભિજિત દીપકેની અટકાયત કનોટ પ્લેસમાં તિરંગા માર્ચ માટે જઈ રહ્યા હતા ત્યારે પોલીસે લીધા તાબામાં
Dipke Reaction On Delhi Tiranga Rally ‘સરકાર દિલ્હીને વોર ઝોન બનાવે છે, અમે નહીં’ તિરંગા રેલી સામે વેપારીઓના વિરોધ પર અભિજિત દીપકેનો પલટવાર
Exit mobile version