કોરોના કાળની બીજી લહેર વચ્ચે વડાપ્રધાન દ્વારા આજે કરાયેલા રાષ્ટ્રજોગ સંબોધનમાં ગરીબ લોકોના પેટનો ખાડો પુરવા મહત્વની જાહેરાત કરાઈ છે.
પીએમ મોદીએ કહ્યું કે, કોરોના કાળમાં કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે, દરેક ગરીબને ભોજન મળી રહે તે માટે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની મુદત દિવાળી સુધી વધારી દેવાઈ છે.
સરકારના આ નિર્ણયથી દિવાળી સુધી 80 કરોડ લોકોને મફતમાં અનાજ મળશે.
મુંબઈ સહિત આ જિલ્લાઓમાં થઈ શકે છે અતિવૃષ્ટિ; હવામાન વિભાગે કરી આ આગાહી;જાણો વિગત