હોસ્પિટલોમાં બેડ, રેમેડીસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પછી,હવે દેશમાં કોરોના રસીની અછત જોવા મળી રહી છે.
આ સંદર્ભે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલા કહેવું છે કે દેશમાં વેક્સીન ની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.
ઉલ્લેખનીય છે કે રસી ના અભાવને કારણે ઘણા રાજ્યોમાં 18+ લોકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી. જે પહેલી મેથી થવાનું હતું.
મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..