Site icon News Continuous Bureau | Mumbai

કોરોના રસીની અછત અંગે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલાનું મોટું નિવેદન, આ મહિના સુધી ભારતમાં વેક્સિન ની અછત રહેશે.

હોસ્પિટલોમાં બેડ, રેમેડીસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની અછત પછી,હવે દેશમાં કોરોના રસીની અછત જોવા મળી રહી છે. 

આ સંદર્ભે સીરમ ઇંસ્ટીટ્યૂટના સીઇઓ આદર પૂનાવાલા કહેવું છે કે દેશમાં વેક્સીન ની અછત જુલાઇ સુધી જોવા મળી શકે છે.

Join Our WhatsApp Channel

ઉલ્લેખનીય છે કે રસી ના અભાવને કારણે ઘણા રાજ્યોમાં 18+ લોકોનું રસીકરણ શરૂ થઈ શક્યું નથી. જે પહેલી મેથી થવાનું હતું.

મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..

Sambit Patra Slams Opposition ભાજપ સાંસદ સંબિત પાત્રાનો વિપક્ષ પર આકરો પ્રહાર વિરોધ પ્રદર્શનને ‘ફ્લોપ શો’ ગણાવ્યો, કહ્યું ‘આ લોકશાહીની સાચી જીત છે’
No Democracy In India ‘ભારતમાં હવે લોકશાહી બચી નથી, તેને ખતમ કરનાર ગદ્દાર’ પ્રિયંકા ગાંધીનો કેન્દ્ર સરકાર પર આકરો પ્રહાર
CJP Protest Over 1500 Detained દિલ્હી પોલીસનું મહાએક્શન CJP વિરોધ પ્રદર્શન વચ્ચે 1500 થી વધુ લોકોની અટકાયત, રાજધાની છાવણીમાં ફેરવાઈ
Election Results 2026 BJP Record Victory ‘મોદી મેજિક’ અને સંગઠનની તાકાત સામે વિપક્ષનો સંપૂર્ણ સફાયો; દિગ્ગજ નેતાઓ પોતાની બેઠકો પણ ન બચાવી શક્યા
Exit mobile version