Site icon

કોંગ્રેસ પાર્ટીના આ દિગ્ગજ નેતાએ પાર્ટીને આપ્યો ઝટકો- રાજીનામું ધરી દીધું

News Continuous Bureau | Mumbai

કોંગ્રેસના વરિષ્ઠ નેતા(Senior Congress Leader) ગુલાબ નબી આઝાદે(Ghulam Nabi Azad) પાર્ટીને છોડી ટાટા, બાય-બાય કહી દીધું છે. 

ગુલામ નબી આઝાદે પાર્ટીની પ્રાથમિક સભ્યના(Primary member of the party) તમામ પદેથી રાજીનામું(Resignation) આપી દીધું છે. 

તેમણે કોંગ્રેસના અધ્યક્ષ(Congress president) સોનિયા ગાંધીને(Sonia Gandhi) 5 પાનાનું રાજીનામુ મોકલ્યુ છે.

કહેવામાં આવી રહ્યું છે કે ગુલામ નબી આઝાદ લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. તે કોંગ્રેસના નારાજ નેતાઓના જી-23 જૂથમાં પણ સામેલ હતા.

આ સમાચાર પણ વાંચો :  પૂર્વ CEAના કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમનું કદ વધ્યું- સરકારે IMFમાં સોંપી આ મોટી જવાબદારી

Exit mobile version