ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
દેશમાં કોરોનાનાં કેસ ઝડપથી વધી રહ્યા છે. ત્યારે જો આજે મંગળવારે કોરોનાવાયરસ ના નવા કેસોની વાત કરીએ તો તેમા ઘટાડો જોવા મળ્યો છે. આજે સોમવારની તુલનામાં કોરોનાનાં નવા કેસોમાં 6.8 ટકાનો ઘટાડો થયો છે.
દેશમાં ગઈકાલે 24,492 કેસ નોંધાયા, 20,191 દર્દી સાજા થયા, 131 લોકોનાં મોત નીપજ્યા
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.65%
કુલ સંક્રમિતોની સંખ્યા – 1,14,09,831
મૃત્યુઆંક – 1,58,856
કુલ સ્વસ્થ થયા – 1,10,27,543
કુલ એક્ટિવ કેસ – 2,23,432
કુલ રસીકરણ – 3,17,71,661
કુલ કોરોના સેમ્પલ ટેસ્ટ – 22,82,80,763
