Site icon

Narendra Modi: આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સ દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે

Narendra Modi: જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Narendra Modi The projects being inaugurated today reflect our commitment to empower the people of Delhi

Narendra Modi The projects being inaugurated today reflect our commitment to empower the people of Delhi

Narendra Modi: પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તે દિલ્હીના લોકોને સશક્ત બનાવવાની કેન્દ્ર સરકારની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

Join Our WhatsApp Community

“દિલ્હીના લોકોને વધુ સારી તકો અને જીવનની ગુણવત્તા સાથે સશક્ત બનાવવાની અમારી અતૂટ પ્રતિબદ્ધતા છે, જે આજે ઉદ્ઘાટન થઈ રહેલા પ્રોજેક્ટ્સમાં પ્રતિબિંબિત થાય છે!”

આ સમાચાર પણ વાંચો  : Amit Shah: કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ‘જમ્મુ કાશ્મીર અને લદ્દાખ થ્રૂ ધ એજિસઃ અ વિઝ્યુઅલ નેરેટિવ ઓફ કન્ટિન્યુઇટીઝ એન્ડ લિન્કેજીસ’ પુસ્તકનું વિમોચન કર્યું

 

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Assam Police Case:પવન ખેડાના ઘરે પહોંચી આસામ પોલીસ: સીએમ હિમંતાના પત્ની વિરુદ્ધના નિવેદન બાદ નોંધાઈ હતી ફરિયાદ, જાણો સમગ્ર મામલો
West Bengal Election: બંગાળમાં મતાધિકાર પર ‘સર્જિકલ સ્ટ્રાઈક’? એકસાથે 90 લાખ નામ મતદાર યાદીમાંથી કમી, ચૂંટણી પંચે પહેલીવાર જાહેર કર્યો આંકડો.
Air India CEO: ટાટા ગ્રુપની એરલાઈનમાં હડકંપ: એર ઈન્ડિયાના CEO એ અચાનક પદ છોડ્યું, જાણો રાજીનામા પાછળનું કારણ.
5kg LPG FTL Cylinder Rules 2026: મજૂરોને હવે રાંધણ ગેસ માટે નહીં ખાવા પડે ધક્કા! 5 કિલોના સિલિન્ડરના વિતરણ માટે કેન્દ્રની નવી ગાઈડલાઈન’
Exit mobile version