Site icon News Continuous Bureau | Mumbai

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાક.ના નવા PM શરીફને લખ્યો પત્ર.. આતંકવાદને લઈને કહી આ ખાસ વાત; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) પાકિસ્તાનના નવા વડાપ્રધાન શાહબાઝ શરીફને(Shehbaz sharif) પત્ર લખીને નવી સરકારને શુભેચ્છા પાઠવી છે. 

Join Our WhatsApp Channel

સાથે જ પીએમ મોદીએ તેમને આતંકની સામે પગલાં ભરવા પ્રેરિત કર્યાં છે.

પ્રધાનમંત્રીએ પોતાના આ પત્રમાં શાહબાઝ શરીફ માટે કરાયેલી પોતાની ટ્વીટના(Tweet) તર્જ પર શુભકામનાઓ પાઠવી છે. 

આ સિવાય તેમણે વાતચીત માટે આતંક મુકત(Terror Free) વાતાવરણ બનાવાની વાત કહી છે. 

વડાપ્રધાને લખ્યું છે કે ભારત પણ વાત કરવા માંગે છે અને સાથે મળીને ગરીબી સહિત અન્ય સમસ્યાઓને ઉકેલવા માંગે છે.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શાહબાઝ શરીફને પ્રધાનમંત્રી મોદીએ બીજી વાર અભિનંદન આપ્યાં છે.

આ સમાચાર પણ વાંચો  :  વડા પ્રધાન મોદી વિશે પાક.ના પૂર્વ ઈમરાન ખાને વ્યક્ત કરી હતી આ એક ઈચ્છા, પણ સત્તામાંથી બેદખલ થતા રહી ગઈ અધૂરી; જાણો વિગતે 

CJP Protest Political Impact મોદી સરકાર સામે સૌથી મોટો લોકજુવાળ! ‘ઇન્ડિયા’ ગઠબંધન અને CJP ની નવી રણનીતિ શું ઈતિહાસ પોતાનું પુનરાવર્તન કરવા જઈ રહ્યો છે?
Jantar Mantar CJP Protest ગૃહ મંત્રાલયની મનાઈ છતાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન; બેરિકેડ્સ તોડી લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, પોલીસે ફરી કરી અટકાયત
Rahul Gandhi Defamation Case પીએમ મોદી સામેની ટિપ્પણીથી જોડાયેલા બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે ટ્રાયલ પર લગાવી રોક
Indian Army Bharat Rice આર્મી કેમ્પ અને ફોરવર્ડ પોસ્ટ્સ પર પહોંચશે શ્રેષ્ઠ અનાજ! જવાનો માટે ‘ભારત ચોખા’; ન્યુટ્રિશન અને સ્વાદ બંને મળશે
Exit mobile version