સમગ્ર દેશની જેમ જમ્મુ કાશ્મીરમાં પણ શુક્રવારે આઝાદી નાં 75 વર્ષ પૂર્ણ થવાને અનુલક્ષીને અમૃત મહોત્સવની શરૂઆત થઈ હતી.
કાશ્મીર યુનિવર્સિટીમાં પણ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાયો. આ દરમિયાન, પરિસરની બહાર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન પણ કરવામાં આવ્યું હતું.
હવે દૂરથી જ કાશ્મીર વિશ્વવિદ્યાલયના પ્રાંગણમાં એક ઊંચા થાંભલા પર તિરંગો લહેરાતો જોવા મળશે.